GLvMI : મેચ ટાઇ થયા બાદ સુપર ઓવરમાં મુંબઇએ ગુજરાતને હરાવ્યુ
મુંબઇ ઇન્ડિયન્સ અને ગુજરાત લાયન્સ વચ્ચે આઇપીએલ 10 સિઝનનો 35મી મેચ છે. તમામ લાઇવ અપડેટ મેળવો અહીં.
આઇપીએલ 10 સિઝનની આજે 35મી મેચ છે, જે ગુજરાત લાયન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે આ મેચ હાલ ગુજરાતના રોજકોટમાં ખચાખચ ભરેલા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું.

UPDATE :
- આઇપીએલ 10ના 35મા મુકાબલામાં મેચ ટાઇ થયા બાદ મુંબઇ ઇન્ડિયન્સે સુપર ઓવરમાં ગુજરાત લાયન્સને હરાવ્યું હતું.
- સુપર ઓવરમાં જસપ્રિત બુમરાહે ગુજરાત લાયન્સને જીતવા માટે 12 રન કરવા દીધા ન હતા.
- સુપર ઓવરમાં ગુજરાત માત્ર 6 રન જ બનાવી શક્યુ હતું.
- મુંબઇ તરફથી જસપ્રિત બુમરાહને બોલિંગ કરી હતી.
- સુપર ઓવરમાં ગુજરાત લાયન્સ તરફથી બ્રેન્ડન મેક્કુલમ અને એરોન ફિન્ચ ઉતર્યા હતા.
- સુપર ઓવરમાં મુંબઇ ઇન્ડિયન્સે ગુજરાત લાયન્સને જીતવા માટે 12 રનનો ટાર્ગેટ આપ્યો હતો..
- પોલાર્ડે સુપર ઓવરમાં 1 સિક્સર અને 1 ફોરની મદદથી 10 રન બનાવ્યા હતા.
- ગુજરાત લાયન્સે તરફથી જેમ્સ ફોકનરને બોલિંગ કરી હતી.
- સુપર ઓવરમાં મુંબઇ તરફથી જોસ બટલર અને કિરોન પોલાર્ડ ઉતર્યા હતા.
- IPLના ઇતિહાસની સાતમી મેચ ટાઇ થઇ હતી.
- મુંબઇ ઇન્ડિયન્સ અને ગુજરાત લાયન્સની મેચ ડ્રો થઇ હતી.
- ગુજરાત લાયન્સના 154 રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઇ ઇન્ડિયન્સ 153માં ઓલ આઉટ થઇ ગયુ હતું.
- મુંબઇ ઇન્ડિયન્સે 9મી વિકેટ પડી. જસપ્રિત બુમરાહ 0 રને રન આઉટ થયો હતો.
- મેકલેરેઘન 1રને રન આઉટ થયો હતો.
- મુંબઇ ઇન્ડિયન્સે 8મી વિકેટ પડી.
- હરભજન સિંહ 0 રને બાસિલ થમ્પીની ઓવરમાં LBW આઉટ થયો હતો.
- મુંબઇ ઇન્ડિયન્સે 7મી વિકેટ પડી.
- હાર્દિક પંડ્યા 4 રને બાસિલ થમ્પીની ઓવરમાં ઇશાન કિશન દ્વારા કેચ આઉટ થયો હતો.
- મુંબઇ ઇન્ડિયન્સે 6મી વિકેટ પડી.
- કિરોન પોલાર્ડ 15 રને બાસિલ થમ્પીની ઓવરમાં મેક્કુલમ દ્વારા કેચ આઉટ થયો હતો.
- મુંબઇ ઇન્ડિયન્સે 5મી વિકેટ પડી.
- પાર્થિવ પટેલ 70 રને જેમ્સ ફોકનરની ઓવરમાં દિનેશ કાર્તિક દ્વારા કેચ આઉટ થયો હતો.
- મુંબઇ ઇન્ડિયન્સે ચોથી વિકેટ પડી.
- રોહિત શર્મા 5 રને જેમ્સ ફોકનરની ઓવરમાં દિનેશ કાર્તિક દ્વારા કેચ આઉટ થયો હતો.
- મુંબઇ ઇન્ડિયન્સે ત્રીજી વિકેટ પડી.
- નીતિશ રાણા 19 રને અંકિત સોની ઓવરમાં LBW આઉટ થયો હતો.
- મુંબઇ ઇન્ડિયન્સે બીજી વિકેટ પડી.
- જોસ બટલર 9 રને રન આઉટ થયો હતો.
- મુંબઇ ઇન્ડિયન્સે પ્રથમ વિકેટ જોસ બટલરનાં રૂપમાં ગુમાવી છે.
- મુંબઇ ઇન્ડિયન્સ વિરૂદ્ધ ગુજરાત લાયન્સે 20 ઓવરમાં 9 વિકેટે 153 રન બનાવ્યા હતા.
- મુંબઇ ઇન્ડિયન્સ તરફથી કૃણાલ પંડ્યાએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.
- જેમ્સ ફોકનર 21 રને જસપ્રિત બુમરાહની ઓવરમાં બોલ્ટ થયો હતો.
- ગુજરાત લાયન્સે 9મી વિકેટ પડી.
- એન્ડ્ર્યૂ ટાઇ 25 રને રન આઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સે 8મી વિકેટ પડી.
- ઇરફાન પઠાણ 2 રને કૃણાલ પંડ્યાની ઓવરમાં હાર્દિક પંડ્યા દ્વારા કેચ આઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સે 7મી વિકેટ પડી.
- રવિન્દ્ર જાડેજા 28 રને કૃણાલ પંડ્યાની ઓવરમાં આઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સે 6મી વિકેટ પડી.
- ઇશાન કિશન 48 રને હરભજન સિંહ ઓવરમાં પોલાર્ડ દ્વારા કેચ આઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સે 5મી વિકેટ પડી.
- દિનેશ કાર્તિક 2 રન કૃણાલ પંડ્યાની ઓવરમાં ઓઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સે ચોથી વિકેટ પડી.
- એરોન ફિન્ચ 0 રને લસિથ મલિંગાની ઓવરમાં બોલ્ટ થયો હતો.
- ગુજરાત લાયન્સે ત્રીજી વિકેટ પડી.
- સુરેશ રૈના 1 રને જસપ્રિત બુમરાહની ઓવરમાં કિરોન પોલાર્ડ દ્વારા કેચ આઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સે બીજી વિકેટ પડી.
- બ્રેન્ડન મેક્કુલમને 6 રને લસિથ મલિંગાની ઓવરમાં બોલ્ટ થયો હતો.
- ગુજરાત લાયન્સે પ્રથમ વિકેટ બ્રેન્ડન મેક્કુલમનાં રૂપમાં ગુમાવી છે.
- ગુજરાત લાયન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
- ગુજરાત લાયન્સમાં ઇરફાન પઠાણનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મુંબઇ ઇન્ડિયન્સ:
પાર્થિવ પટેલ, જોસ બટલર, નીતિશ રાણા, રોહિત શર્મા (કેપ્ટન), કિરોન પોલાર્ડ, હરભજન સિંહ, મેકલેરેઘન, લસિથ મલિંગા, જસપ્રિત બુમરાહ,હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા
ગુજરાત લાયન્સ:
બ્રેન્ડન મેક્કુલમ, એરોન ફિન્ચ, સુરેશ રૈના (કેપ્ટન), એન્ડ્ર્યૂ ટાઇ, બાસિલ થમ્પી, ઇરફાન પઠાણ, અંકિત સોની,રવિન્દ્ર જાડેજા, દિનેશ કાર્તિક, જેમ્સ ફોકનર, ઇશાન કિશન












Click it and Unblock the Notifications
