Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 10:કિંગ્સ ઇલેવન પંજાબે મુંબઇ ઇન્ડિયન્સને 7 રનથી હરાવ્યુ

મુંબઇ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે આઇપીએલ 10 સિઝનનો 51મી મેચ છે. તમામ લાઇવ અપડેટ મેળવો અહીં.

આઇપીએલ 10 સિઝનની આજે 51મી મેચ છે, જે મુંબઇ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે આ મેચ હાલ મુંબઇમાં ખચાખચ ભરેલા વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું.

ipl

UPDATE:

  • આઇપીએલ 10માં 51મા મુકાબલામાં કિંગ્સ ઇલેવન પંજાબે મુંબઇ ઇન્ડિયન્સને 7 રનથી હરાવ્યુ હતુ.
  • કિંગ્સ ઇલેવન પંજાબના 231 રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઇ ઇન્ડિયન્સ 20 ઓવરમાં 6 વિકેટે 223 રન જ બનાવી શક્યુ હતું
  • મુંબઇ તરફથી કિરોન પોલાર્ડે આક્રમક 50 રનની અણનમ ઇનિંગ રમી હતી
  • હરભજન સિંહ (2) અને કિરોન પોલાર્ડ (50) રને નોટ આઉટ.
  • કર્ણ શર્મા 19 રને મોહિત શર્માની ઓવરમાં આઉટ થયો હતો.
  • મુંબઇ ઇન્ડિયન્સને 6 મીવિકેટ પડી.
  • હાર્દિક પંડ્યા 30 રને સંદીપ શર્માની ઓવરમાં રિદ્ધિમાન સહા દ્વારા કેચ આઉટ થયો હતો.
  • મુંબઇ ઇન્ડિયન્સને 5 મીવિકેટ પડી.
  • નીતિશ રાણા 12 રને અક્ષર પટેલની ઓવરમાં ગુપ્ટિલ દ્વારા કેચ આઉટ થયો હતો.
  • મુંબઇ ઇન્ડિયન્સને ચોથી વિકેટ પડી.
  • રોહિત શર્મા 5 રને રાહુલ તેવટીયાની ઓવરમાં ગુપ્ટિલ દ્વારા કેચ આઉટ થયો હતો.
  • મુંબઇ ઇન્ડિયન્સને ત્રીજી વિકેટ પડી.
  • લેન્ડલ સિમન્સ 59 રને મેક્સવેલની ઓવરમાં ગુપ્ટિલ દ્વારા કેચ આઉટ થયો હતો.
  • મુંબઇ ઇન્ડિયન્સને બીજી વિકેટ પડી.
  • પાર્થિવ પટેલ 38 રને મોહિત શર્માની ઓવરમાં મનન વોહરા દ્વારા કેચ આઉટ થયો હતો.
  • મુંબઇ ઇન્ડિયન્સને પ્રથમ વિકેટ પાર્થિવ પટેલના રૂપમાં ગુમાવી હતી.
  • કિંગ્સ ઇલેવન પંજાબે મુંબઇ ઇન્ડિયન્સને જીતવા માટે 231 રનનો ટાર્ગેટ આવ્યો છે.
  • મુંબઇ ઇન્ડિયન્સ વિરૂદ્ધ કિંગ્સ ઇલેવ પંજાબે 20 ઓવરમાં 3 વિકેટે 230 રન બનાવ્યાં હતા.
  • કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રિદ્ધિમાન સહાએ 93 રન અણનમ તેમજ ગ્લેન મેક્સવેલે 47 રનની ઇનિંગ રમી હતી.
  • અક્ષર પટેલ (19) અને રિદ્ધિમાન સહા (93) રને નોટ આઉટ..
  • શોન માર્શ 25 રને મેકલેરેઘનની ઓવરમાં પાર્થિવ પટેલ દ્વારા કેચ આઉટ થયો હતો.
  • કિંગ્સ ઇલેવ પંજાબે ત્રીજી વિકેટ પડી.
  • ગ્લેન મેક્સવેલ 47 રને જસપ્રિત બુમરાહની ઓવરમાં આઉટ થયો હતો.
  • કિંગ્સ ઇલેવ પંજાબે બીજી વિકેટ પડી.
  • માર્ટિન ગુપ્ટિલ 36 રને કર્ણ શર્માની ઓવરમાં હાર્દિક પંડ્યા દ્વારા કેચ આઉટ થયો હતો.
  • કિંગ્સ ઇલેવ પંજાબે પ્રથમ વિકેટ માર્ટિન ગુપ્ટિલનાં રૂપમાં ગુમાવી હતી.
  • મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો.

કિંગ્સ ઇલેવન પંજાબ:

મનન વોહરા, માર્ટિન ગુપ્ટિલ, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, રિદ્ધિમાન સહા, અક્ષર પટેલ, મેટ હેનરી, રાહુલ તેવટીયા, મોહિત શર્મા, ઇશાંત શર્મા, સંદીપ શર્મા

મુંબઇ ઇન્ડિયન્સ:

લેન્ડલ સિમન્સ, પાર્થિવ પટેલ, નીતિશ રાણા, રોહિત શર્મા (કેપ્ટન), કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, હરભજન સિંહ, કર્ણ શર્મા, મેકલેરેઘન, જસપ્રિત બુમરાહ, લસિથ મલિંગા

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X