Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 10: કેકેઆરને 6 વિકેટથી હરાવી ફાઇનલમાં પહોંચી મુંબઇ ઇન્ડિયન્સ

આઇપીએલ 10 બીજી ક્વોલિફાયર મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને કલકાત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે આ મેચ હાલ બેંગ્લોરના ખચાખચ ભરેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

આઇપીએલ 10 બીજી ક્વોલિફાયર મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને કલકાત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે આ મેચ હાલ બેંગ્લોરના ખચાખચ ભરેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. મુંબઇ અને કલકાત્તા વચ્ચે કારો અથવા મરોની મુકાબલો છે. આ મેચમાં જીતનારી ટીમને 21 મેએ રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટ સામે ફાઇનલ રમશે. હારનારી ટીમનો સફર સમાપ્ત થઇ જશે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું.

ipl

Updated:

  • મુંબઇ ઇન્ડિયન્સનો મુકાબલો 21મે એ રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટ સામે હૈદરાબાદમાં રમાશે.
  • આઇપીએલ સિઝનન 10 બીજી ક્વોલિફાયર મેચ મુંબઇ ઇન્ડિયન્સે કલકાત્તા નાઇટ રાઇડર્સને 6 વિકેટથી હરાવી ફાઇનલમાં પહોંચી ગઇ છે.
  • મુંબઇ ઇન્ડિયન્સે 14.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી ને મેચ જીતી લીધી હતી.
  • કલકાત્તા નાઇટ રાઇડર્સના 108 રનનો ટાર્ગેટ પછો કરતા મુંબઇ ઇન્ડિયન્સે 14 ઓવરમાં 4 વિકેટે 105 રન બનાવી લીધા છે.
  • કિરોન પોલાર્ડ (9) અને કૃણાલ પંડ્યા (45) રને નોટ આઉટ.
  • રોહિત શર્મા 26 રને નાથન કોલ્ટર નાઇલની ઓવરમાં અંકિત રાજપૂત દ્વારા કેચ આઉટ થયો હતો.
  • મુંબઇ ઇન્ડિયન્સ ચોથી વિકેટ પડી
  • અંબાતી રાયુડૂ 6 રને પીયૂષ ચાવલાની ઓવરમા આઉટ થયો હતો.
  • મુંબઇ ઇન્ડિયન્સ ત્રીજી વિકેટ પડી
  • પાર્થિવ પટેલ 14 રને ઉમેશ યાદવ ઓવરમાં રોબિન ઉથપ્પા દ્વારા કેચ આઉટ થયો હતો.
  • મુંબઇ ઇન્ડિયન્સ બીજી વિકેટ પડી.
  • લેન્ડલ સિમોન્સ 3 રને પીયૂષ ચાવલાની ઓવરમા LBW આઉટ થયો હતો.
  • મુંબઇ ઇન્ડિયન્સ પ્રથમ વિકેટ લેન્ડલ સિમોન્સ નાં રૂપમાં ગુમાવી હતી.
  • કલકાત્તા નાઇટ રાઇડર્સે મુંબઇ ઇન્ડિયન્સને જીતવા માટે 108 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
  • મુંબઇ ઇન્ડિયન્સ વિરૂદ્ધ કલકાત્તા નાઇટ રાઇડર્સે 18.5 ઓવરમાં 107 રન બનાવી ઓલ આઉટ થઇ ગઇ હતી.
  • સૂર્યકુમાર યાદવ 31 રને જસપ્રિત બુમરાહની ઓવરમાં મલિંગા દ્વારા કેચ આઉટ થયો હતો.
  • કલકાત્તા નાઇટ રાઇડર્સની 9મી વિકેટ પડી.
  • નાથન કોલ્ટર નાઇલ 6 રને મિશેલ જોનસનની ઓવરમાં હાર્દિક પંડ્યા દ્વારા કેચ આઉટ થયો હતો.
  • કલકાત્તા નાઇટ રાઇડર્સની 8મી વિકેટ પડી.
  • પીયૂષ ચાવલા 2 રને મિશેલ જોનસનની ઓવરમાં અંબાતી રાયુડૂ દ્વારા કેચ આઉટ થયો હતો.
  • કલકાત્તા નાઇટ રાઇડર્સની 7મી વિકેટ પડી.
  • ઇશાક જગ્ગી 28 રને કર્ણ શર્માની ઓવરમાં મિશેલ જોનસન દ્વારા કેચ આઉટ થયો હતો.
  • કલકાત્તા નાઇટ રાઇડર્સની 6મી વિકેટ પડી.
  • કોલિન ગ્રાન્ડહોમ કર્ણ શર્માની ઓવરમાં 0 રને LBW આઉટ થયો હતો.
  • કલકાત્તા નાઇટ રાઇડર્સની 5મી વિકેટ પડી.
  • ગૌતમ ગંભીર 12 રને કર્ણ શર્માની ઓવરમાં હાર્દિક પંડ્યા દ્વારા કેચ આઉટ થયો હતો.
  • કલકાત્તા નાઇટ રાઇડર્સની ચોથી વિકેટ પડી.
  • રોબિન ઉથપ્પા 1 રને જસપ્રિત બુમરાહની ઓવરમાં LBW આઉટ થયો હતો.
  • કલકાત્તા નાઇટ રાઇડર્સની ત્રીજી વિકેટ પડી.
  • સુનીલ નારાયણ 10 રને કર્ણ શર્માની ઓવરમાં આઉટ થયો હતો.
  • કલકાત્તા નાઇટ રાઇડર્સની બીજી વિકેટ પડી.
  • ક્રિસ લીન 4 રને જસપ્રિત બુમરાહની ઓવરમાં પોલાર્ડ દ્વારા કેચ આઉટ થયો હતો.
  • કલકાત્તા નાઇટ રાઇડર્સે પ્રથમ વિકેટ ક્રિસ લીનનાં રૂપમાં ગુમાવી હતી.
  • મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

કલકાત્તા નાઇટ રાઇડર્સ

ક્રિસ લીન, સુનીલ નારાયણ, ગૌતમ ગંભીર (કેપ્ટન), રોબિન ઉથપ્પા, ઇશાક જગ્ગી, સૂર્યકુમાર યાદવ, કોલિન ગ્રાન્ડહોમ, નાથન કોલ્ટર નાઇલ, પીયૂષ ચાવલા,ઉમેશ યાદવ, અંકિત રાજપૂત

મુંબઇ ઇન્ડિયન્સ

લેન્ડલ સિમોન્સ, પાર્થિવ પટેલ, રોહિત શર્મા (કેપ્ટન), અંબાતી રાયુડૂ, કિરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, હાર્દિક પંડ્યા, કર્ણ શર્મા, મિશેલ જોનસન, જસપ્રિત બુમરાહ, લસિથ મલિંગા

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X