Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 10: મુંબઇ ઇન્ડિયન્સે કલકત્તા નાઇટ રાઇડર્સને 9 રનથી હરાવ્યુ!

મુંબઇ ઇન્ડિયન્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે આઇપીએલ 10 સિઝનનો 54મી મેચ છે. તમામ લાઇવ અપડેટ મેળવો અહીં

આઇપીએલ 10 સિઝનની આજે 54મી મેચ છે, જે મુંબઇ ઇન્ડિયન્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે . આ મેચ કલકાત્તાના ખચાખચ ભરેલા ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું.

ipl

UPDATE :

  • આઇપીએલ 10માં 54મા મુકાબલામાં મુંબઇ ઇન્ડિયન્સે કલકત્તા નાઇટ રાઇડર્સને 9 રનથી હરાવ્યુ હતુ!
  • મુંબઇ ઇન્ડિયન્સના 174 રનના ટાર્ગેટનો પીછો કરતા કલકાત્તા નાઇટ રાઇડર્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 164 રન બનાવી શક્યુ હતુ.
  • કુલદીપ યાદવ 16 રને ટીમ સાઉથીની ઓવરમાં અંબાતી રાયુડૂ દ્રારા કેચ આઉટ થયો હતો.
  • કલકાત્તા નાઇટ રાઇડર્સની 8 મી વિકેટ પડી.
  • મનિષ પાંડે 33 રને હાર્દિક પંડ્યાની ઓવરમાં આઉટ થયો હતો.
  • કલકાત્તા નાઇટ રાઇડર્સની 7 મી વિકેટ પડી.
  • ગ્રાન્ડહોમ 29 રને હાર્દિક પંડ્યાની ઓવરમાં બોલ્ડ થયો હતો.
  • કલકાત્તા નાઇટ રાઇડર્સની 6 મી વિકેટ પડી.
  • યૂસુફ પઠાણ 20 રને વિનય કુમારની ઓવરમાં હાર્દિક પંડ્યા દ્રારા કેચ આઉટ થયો હતો.
  • કલકાત્તા નાઇટ રાઇડર્સની 5 મી વિકેટ પડી.
  • ક્રિસ લિન 26 રને વિનય કુમારની ઓવરમાં આઉટ થયો હતો.
  • કલકાત્તા નાઇટ રાઇડર્સની ચોથી વિકેટ પડી.
  • રોબિન ઉથપ્પા 2 રને કર્ણ શર્માની ઓવરમાં રોહિત શર્મા દ્રારા કેચ આઉટ થયો હતો.
  • કલકાત્તા નાઇટ રાઇડર્સની ત્રીજી વિકેટ પડી.
  • ગૌતમ ગંભીર 21 રને મિશેલ જોનસનની ઓવરમાં કર્ણ શર્મા દ્રારા કેચ આઉટ થયો હતો.
  • કલકાત્તા નાઇટ રાઇડર્સની બીજી વિકેટ પડી.
  • સુનીલ નારાયણ 0 રને ટિમ સાઉથીની ઓવરમાં હાર્દિક પંડ્યાને કેચ આપી બેઠો હતો.
  • કલકાત્તા નાઇટ રાઇડર્સે પ્રથમ વિકેટ સુનીલ નારાયણનાં રૂપમાં ગુમાવી છે.
  • મુંબઇ ઇન્ડિયન્સે કલકાત્તા નાઇટ રાઇડર્સને જીતવા માટે 174 રનનો ટાર્ગેટ આપ્યો છે.
  • કલકાત્તા નાઇટ રાઇડર્સ વિરૂદ્ધ મુંબઇ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટે 173રન બનાવ્યા હતા.
  • અંબાતી રાયુડૂ 63 રને કુલદીપ યાદવની ઓવરમાં આઉટ થયો હતો.
  • મુંબઇ ઇન્ડિયન્સે ચોથી વિકેટ પડી.
  • સૌરભ તિવારી 52 રને રન આઉટ થયો હતો.
  • મુંબઇ ઇન્ડિયન્સે ત્રીજી વિકેટ પડી.
  • રોહિત શર્મા 27 રને અંકિત સિંહ રાજપૂતની ઓવરમા lbw આઉટ થયો હતો.
  • મુંબઇ ઇન્ડિયન્સે બીજી વિકેટ પડી.
  • લેન્ડલ સિમન્સ 0 રને ટ્રેન્ટ બોલ્ટની ઓવરમાં સુનીલ નારાયણ દ્રારા કેચ આઉટ થયો હતો.
  • મુંબઇ ઇન્ડિયન્સે પ્રથમ વિકેટ લેન્ડલ સિમન્સનાં રૂપમાં ગુમાવી છે.
  • કલકત્તા નાઇટ રાઇડર્સ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
  • વરસાદના કારણે ટોસમાં દેરી.

કલકત્તા નાઇટ રાઇડર્સ :

ગૌતમ ગંભીર, ક્રિસ લિન, રોબિન ઉથપ્પા, મનીષ પાંડે, ગ્રાન્ડહોમ, ટ્રેન્ટ બોલ્ટ, સુનીલ નારાયણ, યૂસુફ પઠાણ, ઉમેશ યાદવ, અંકિત સિંહ રાજપૂત, કુલદીપ યાદવ

મુંબઇ ઇન્ડિયન્સ:

સૌરભ તિવારી, લેન્ડલ સિમન્સ, રોહિત શર્મા, અંબાતી રાયુડૂ, કર્ણ શર્મા, કિરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, હાર્દિક પંડ્યા, વિનય કુમાર, ટીમ સાઉથી, મિશેલ જોનસન

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X