CSK vs SRH: રાયડૂની વાપસી થશે, શું વિજયને મોકો મળશે, જાણો કેવી હશે પ્લેઈંગ Xi

CSK vs SRH: રાયડૂની વાપસી થશે, શું વિજયને મોકો મળશે, જાણો કેવી હશે પ્લેઈંગ Xi

નવી દિલ્હીઃ લગભગ એક અઠવાડિયા બાદ ચેન્નઈ સુપર કિંગ્સ ફરી એકવાર મેદાનમાં ઉતેરવા જઈ રહી છે. ઉમ્મીદ તો એવી કરવામાં આવશે કે ધોની પોતાના શાતિર દિમાગથી કોઈ ગેમ પ્લાન જરૂર બનાવી હસે જેથી હાલની ફજેતીથી યેલો આર્મી બહાર નીકળી પોતાની અસલી ચમક જોઈ શકે.

csk vs srh

દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ પાછલી મેચમાં હાર્યા બાદ ધોનીએ કહ્યું કે તેમની ટીમના બેટિંગ ઓર્ડરમાં કંઈક ગડબડી જણાઈ રહી છે. આ દરમ્યાન ધોનીએ ખુદ પર પણ ભરોસો ના કરતાં આખરે સુધી બેટિંગ કરી જ્યારે ગેમ ખતમ થઈ ગઈ હતી.

હવે 2 ઓક્ટોબરે જ્યારે ધોની એન્ડ કંપની સનરાઈઝર્સ સામે મેદાનમાં ઉતરશે ત્યારે બંને ટીમ વચ્ચેનો મુકાબલો જોવો રસપ્રદ રહેશે. દિલચસ્પ વાત એ છે કે આ બંને ટીમનો પાછલો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થયો જેમાંથી ચેન્નઈને હાર સાંપડી અને હૈદરાબાદ જીતી હતી.

અંબાતી રાયડૂ ટીમમાં પરત ફરવાનો મતલબ હશે કે મુરલી વિજયથી છૂટકારો મેળવવા માટે ઋતુરાજ ગાયકવાડને સલામી બેટ્સમેન બનીને મોકલી આપ્યા. મુરલી વિજય પોતાની ટીમ માટે મોટી કમજોરી બનીને ઉભરી આવ્યા છે.

ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવનઃ શેન વોટસન, ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડુ પ્લેસિસ, અંબાતી રાયડૂ, સેમ કુરેન, એમએસ ધોની, રવીન્દ્ર જાડેજા, કેદાર જાદવ, દીપક ચહર, પીયૂષ ચાવલા, જોશ હેજલવુડ/ ઈમરાન તાહિર

સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ ઈલેવનઃ ડેવિડ વોર્નર, જોની બેરસ્ટો, મનીષ પાંડે, કેન વિલિયમસન, પ્રિયમ ગર્ગ/ વિજય શંકર, અબ્દુલ સમદ, અભિષેક શર્મા, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, ખલીલ અહમદ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X