SRH vs DC: હૈદરાબાદ માટે કરો યા મરોનો મુકાબલો, સંભાવિત Playing Xi, હેડ ટૂ હેડ રેકોર્ડ

SRH vs DC: હૈદરાબાદ માટે કરો યા મરોનો મુકાબલો, સંભાવિત Playing Xi, હેડ ટૂ હેડ રેકોર્ડ

નવી દિલ્હીઃ પોઈન્ટ ટેબલમાં હાલ ટોપની ત્રણ ટીમ માત્ર નેટ રન રેટના આધારે એકબીજાની એકદમ આગળ પાછળ છે અને વધુ કંઈ ફરક નથી. ત્રણેય ટીમે 1-1 મેચ રમી છે, 7 જીતી અને 4 હારી જેને પગલે તમામ પાસે 14-14 પોઈન્ટ છે.

delhi capitals

આ ત્રણ ટીમ છે મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર. ત્રણેય હાલ ખુદને ઘણી સુરક્ષિત મહેસૂસ કરી રહી છે કેમ કે નંબર ચાર પર રહેલી ટીમ તેમનાથી એક મેચ વધુ રમીને પણ 12 પોઈન્ટ જ હાંસલ કરી શકી છે અને નંબર પાંચ પર રહેલી ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સના પણ આવા જ હાલ છે.

જો આજે હૈદરાબાદ દિલ્હીને હરાવી દે તો, હૈદરાબાદ પણ પ્લેઑફની રેસમાં આવી જશે. ટૉપ ત્રણ પર કોઈ ખાસ ફેર નહિ પડે પરંતુ નીચલા ક્રમમાં એકબીજાથી આગળ નીકળવાની રેસ હજી સમાપ્ત નહિ થાય.

દિલ્હી અને હૈદરાબાદ બંને ટીમ પોતાના પાછલા મુકાબલા હારીને આવી રહી છે. હવે દુબઈના ક્રિકેટ સ્ટેડિયમમાં હૈદરાબાદ સમક્ષ પોતાના નીચલા બેટિંગ ઓર્ડરને મજબૂત કરવા ઈચ્છશે, બની શકે કે અબ્દુલ સમદની જગ્યાએ વિરાટ સિંહને ડેબ્યૂ કેપ થમાવી દેવામાં આવે અથવા તો અભિષેક શર્માની વાપસી થઈ શકે છે.

હૈદરાબાદ પ્લેઈંગ ઈલેવન

ડેવિડ વોર્નર, જૉની બેયરસ્ટો, મનીષ પાંડે, વિજય શંકર, જેસન હોલ્ડર, પ્રિયમ ગર્ગ, અભિષેક શર્મા/ અબ્દુલ સમદ, રાશિદ ખાન, ખલીલ અહમદ, સંદીપ શર્મા, ટી નટરાજન.

દિલ્હી કેપિટલ્સ

શિખર ધવન, અજિંક્ય રહાણે, શ્રેયસ ઐય્યર, ઋષભ પંત, શિમરોન હેટમાયર, માર્કસ સ્ટોઈનિસ, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કગિસો રબાડા, એનરિક નાર્જે, તુષાર દેશપાંડે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X