IPL 2020 RCB vs MI: રોહિત શર્મા અને કોહલી આજે આમને-સામને, આવી હોઈ શકે બંનેની પ્લેઈંગ ઈલેવન
IPL 2020 RCB vs MI: રોહિત શર્મા અને કોહલી આજે આમને-સામને, આવી હોઈ શકે બંનેની પ્લેઈંગ ઈલેવન
આઈપીએલમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ આમને સામને થશે. બંને જ ટીમ આ સીઝનનો પોતાનો બીજો મુકાબલો જીતવા માટે મેદાનમાં ઉતરશે. રોહિત શર્માની આગેવાની વાળી મુંબઈ જ્યાં જીતના લયને યથાવત રાખવા ઉતરશે ત્યારે જ વિરાટની કપ્તાનીમાં બેંગ્લોર જીતના પાટા પર પરત ફરવા માંગશે. દુબઈમાં રમાનાર મુકાબલામાં બંને ટીમની કંઈક આવી પ્લેઈંગ ઈલેવન હોય શકે છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્લેઈંગ ઈલેવન
બેંગ્લોર તરફથી ફરી એકવાર દેવદત્ત પડીક્કલ અને આરોન ફિંચ ઓપનિંગ કરતા જોવા મળી શકે છે. જ્યારે મધ્યમ ક્રમમાં કેપ્ટન વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સ રમવા ઉતરશે. આ ઉપરાંત પાર્થિવ પટેલ, મોઈન અલી, શિવમ દુબેને મોકો મળી શકે છે. જ્યારે બોલિંગમાં વોશિંગ્ટન સુંદર, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.

લાઈનઅપ
- બેટ્સમેનઃ દેવદત્ત પડીક્કલ, આરોન ફિંચ, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ
- વિકેટકીપરઃ પાર્થિવ પટેલ
- ઑલરાઉન્ડરઃ મોઈન અલી, શિવમ દુબે
- બોલરઃ વૉશિંગ્ટન સુંદર, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ

મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા અને ક્વિંટન ડીકોક ફરી એકવાર મુંબઈ તરફથી ઓપનિંગ બેટ્સમેનની જવાબદારી સંભાળતા જોવા મળી શકે છે. જ્યારે મધ્યમ ક્રમમાં સૌરભ તિવારી, સૂર્યકુમાર યાદવ, કીરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા રમશે. આ ઉપરાંત બોલિંગમાં ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, રાહુલ ચહર અને જેમ્સ પેટિંસન મેદાનમાં ઉતરશ.
- બેટ્સમેનઃ રોહિત શર્મા, સૌરભ તિવારી, સૂર્યકુમાર યાદવ
- વિકેટકીપરઃ ક્વિંટન ડીકોક
- ઓલરાઉન્ડરઃ કીરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા
- બોલરઃ ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, રાહુલ ચહર અને જેમ્સ પેટિંસન
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
