IPL 2020: પોઈન્ટ ટેબલમાં RR સૌથી ઉપર, CSK સૌથી નીચે

IPL 2020: પોઈન્ટ ટેબલમાં RR સૌથી ઉપર, CSK સૌથી નીચે

નવી દિલ્હીઃ આઈપીએલ 2020ના 11 મુકાબલા બાદ પોઈન્ટ ટેબલની સ્થિતિ બહુ રોચક છે. અત્યાર સુધી 6 ટીમોએ પોતાની 3 મેચ રમી લીધી છે અને બે ટીમના 2-2 મુકાબલા થયા છે. ટીમ છે. આ ટીમ છે રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ જેણે આજે પોતાના ત્રીજા મુકાબલામાં એકબીજાનો આમનો સામનો કરવો પડશે. પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ 4 પોઈન્ટ સાથે સૌથી ઉપર છે, રાજસ્થાન પોતાના બંને મુકાબલા જીતી ગયું છે.

પોઈન્ટ ટેબલની રોચક સ્થિતિ

પોઈન્ટ ટેબલની રોચક સ્થિતિ

આ સિવાય દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પા ણચાર પોઈન્ટ છે પરંતુ તેમની ટીમના રન રેટ રાજસ્થાનથી સારા નથી. ટૂર્નામેન્ટમાં સૌથી સારા રેન રેટ વાળી ટીમ કિંગ્સ ઈલેવન પંજાબ છે જેની 1.498નો રનરેટ છે અને આ ટીમ 2 અંકો સાથે ચોથા સ્થાને છે.

ચેન્નઈની હાલત સૌથી ખરાબ

ચેન્નઈની હાલત સૌથી ખરાબ

ચેન્નઈ સુપર કિંગ્સની હાલત સૌથી ખરાબ છે જેણે 3 મેચમાં 2 અંક અને પ્રતિયોગિતામાં અત્યાર સુધી સૌથી ખરાબ રન રેટને પગલે નીચલા સ્થાને છે. હાલમાં ફરી ચર્ચા જાગી છે કે સુરેશ રૈનાની ગેરહાજરી ચેન્નઈને ખટકી રહી છે.

મુંબઈની વાત કરિયે તો મુંબઈ ઈન્ડિયન્સ પાંચમા સ્થાને છે પરંતુ તેની રનરેટ ઘણી સારી છે, જો કે સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા માટે આ વાત ના કહી શકાય જે ક્રમશઃ છઠ્ઠા અને સાતમા નંબરે છે.

હવે મોટી ટીમો પલટવાર કરશે

હવે મોટી ટીમો પલટવાર કરશે

કુલ મિલાવી આ સ્થિતિ દિલચસ્પ છે અને કોણે વિચાર્યું હતું કે રાજસ્થાન રોયલ્સ જેવી અપેક્ષાકૃત ટીમ છે અને ખાસ કરીને ચેન્નઈ માટે આ વાતની પ્રબળ સંભાવના છે કે તે પલટવાર કરશે કેમ કે ટીમને લાંબો બ્રેક મળ્યો છે જેમાં તેમને વિચારવા માટે પર્પાપ્ત સમય હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X