IPL 2022 LSG vs DC: ડી કોકની વિસ્ફોટક બેટીંગ, લખનૌની જીત, બદોનીએ મારી વિનિંગ સિક્સ

આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આઇપીએલ 202ની 15મી મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. લખનઉ સુપર જાયન્ટસે ટોસ જીતી પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટીંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવ

આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આઇપીએલ 202ની 15મી મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. લખનઉ સુપર જાયન્ટસે ટોસ જીતી પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટીંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 149 રન બનાવ્યા હતા. જેના જવાબમાં લખનૌએ 155 રન બનાવી જીત મેળવી લીધી હતી.

IPL 2022

ઉલ્લેખનિય છેકે ક્વિંટન ડી કોકની 52 બોલમાં 80 રનની વિસ્ફોટક બેટીંગ બાદ લખનૌ જીતની નજીક પહોંચી ગયુ હતુ. આયુષ બદોનીના વિનિંગ સિક્સ સાથે લખનૌએ 19.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 155 રન બનાવ્યા હતા.

તમને જણાવી દઈએ કે આ સિઝનમાં રમાયેલી 14 મેચોમાંથી 4 મેચ ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ છે. આ દરમિયાન રસપ્રદ વાત એ છે કે જે પણ ટીમ ટોસ જીતે છે તે પહેલા બોલિંગ કરવાનું પસંદ કરે છે. આ સ્ટેડિયમમાં 4 વખત ટોસ થયો હતો અને આશ્ચર્યજનક વાત એ હતી કે ચાર વખત ટોસ જીત્યા બાદ બોલિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 4માંથી પ્રથમ બેટિંગ કરનારી 2 ટીમ અને બે વખત બોલિંગ કરનાર ટીમનો વિજય થયો છે.

દિલ્હીની પ્લેઇંગ 11: પૃથ્વી શો, ડેવિડ વોર્નર, ઋષભ પંત (c/w), રોવમેન પોવેલ, સરફરાઝ ખાન, લલિત યાદવ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મુસ્તફિઝુર રહેમાન, એનરિક નોર્ટજે

લખનઉની પ્લેઇંગ 11: કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટમાં), એવિન લુઈસ, દીપક હુડા, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, જેસન હોલ્ડર, કૃષ્ણપ્પા ગૌતમ, એન્ડ્રુ ટાય, રવિ બિશ્નોઈ, અવેશ ખાન

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X