IPL 2022 PBKS vs DC: પંજાબ કિંગ્સે જીત્યો ટોસ, જીતની આશા સાથે પ્રથમ બેટીંગ કરશે દિલ્હી

IPL-2022 ની 64મી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ (PBKS vs DC) વચ્ચે રમાશે. પંજાબના કેપ્ટન મયંક અઘ્રવાલે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે દિલ્હી પ્રથમ બેટીંગ કરવા ઉતરશે. પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપ

IPL-2022 ની 64મી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ (PBKS vs DC) વચ્ચે રમાશે. પંજાબના કેપ્ટન મયંક અઘ્રવાલે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે દિલ્હી પ્રથમ બેટીંગ કરવા ઉતરશે. પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની આ મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે રમાશે.

IPL

દિલ્હી કેપિટલ્સે આ સિઝનમાં 12માંથી 6 મેચ જીતી છે, જ્યારે પંજાબ કિંગ્સ પણ આ જ સ્થિતિમાં છે, પરંતુ નેટ રન રેટના કારણે દિલ્હીની ટીમ પોઇન્ટ ટેબલમાં પંજાબથી ઉપર છે. દિલ્હીનો પ્રયાસ આ મેચમાં જીત સાથે પ્લેઓફની આશા વધુ મજબૂત બનાવવાનો રહેશે.

પંજાબ કિંગ્સની પ્લેઇંગ XI: જોની બેરીસ્ટો, શિખર ધવન, ભનુકા રાજપક્ષા, લિયમ લિવિંગસ્ટન, મયંક અગ્રવાલ, જીતેશ શર્મા, હરપ્રિત બ્રાર, રિષિ ધવન, કગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ

દિલ્હી કેપિટલ્સની પ્લેઇંગ XI: સરફરાઝ ખાન, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, રિષભ પંત, લલિત યાદવ, રોવમેન પોવેલ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, એનરિક નોર્તજે, ખલીલ અહેમદ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X