IPL 2023: આજે GT અને KKR વચ્ચે થશે મુકાબલો, જાણો પીચ રીપોર્ટ અને મસૌમ અપડેટ

આજે અમદવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં ગુજરાત ટાઇટન અને કલકાતા નાઇટ રાઇડર વચ્ચે મુકાબલો જોવા મળશે ગુજરાત ટાઇટન રવિવારે હેડરના પહેલા મુકાબલો કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ગુજરાત સામે કેકેઆરની ટીમ છે. આ સીજનમાં અત્યાર સુધીમાં ગુજરાતે પ્રભાવિત કરનાર રમત દેખાડી છે. ગુજરાત ટાઇટંસ દરેક ક્ષેત્રમાં જોરાદાર રમત દેખાડી છે.

IPL 2023

બીજી તરફ કેકેઆરે પહેલા મેચમાં હારનો સામનો કર્યા બાદ વાપસી કરી હતી. અને ઇડન ગાર્ડનમાં આરસીબીને હાર આપી હતી. આ જીત પહેલા કેકેઆરમાં આત્મ વિશ્વાસથી ભરપુર હશે. જો કે, ઘરેલુ ગ્રાઉન્ડમાં ગુજરાતને તેનો એડવાંટેજ રહશે. ટીમ સોલિડ છે અને સારુ પ્રદર્શન કરનાર ટીનેને જીત મેળવવામાં સફળતા મળશે.

ગુજરાત ટાઇટન્સ સૂચીમાં બે મેચોમાં કુલ 4 અંક મેળવ્યા છે. સૂચીમાં ત્રીજા નંબર છે. કેકેઆરની ટીમ પાસે બે મેચોમાં 2 જ અંક મેળવ્યા છે. સૂચીમાં 6 સ્થાને છે.

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમમા મૌસમ સાફ રહેશે અને પૂર્ણ મુકાબલો જોવા મળશે. મૌસમને લઇને કોઇ પણ પ્રકારની મુશ્કેલી જોવા નહી મળે. આ સિવાય મુકાબલો બપોરે થવાને લીધે ભેજની સમસ્યા પણ નહી રહે.

પીચ રિપોર્ટની વાત કરીએ તો ગુજરાત અને કેકેઆર વચ્ચે મુકાબલામાં પીચ બેટ્સમેનને મદદ કરશે. ગુજરાત ટાઇટન ઘરેલુ મેદાનમાં મજુબતીથી રમત રમે છે. બોલર્સ માટે મદદ નહી રહે પરંતુ સ્પિનર રન રોકરવામં સફળ રહી શકે છે. ટોસ જીતીને બોલીગ કરવાનો નિર્ણય લઇ શકવામાં આવી શકે છે. અમદાવાદ મેદાનમાં બોલિગ કરવાનો નિર્ણય સાચો રહી શકે છે. જો કે, રમનાર ટીમને મોટો સ્કોર બનાવા માટે વિચારવુ પડશે. ચેજ કરવામાં ગુજરાતની ટમ શાનદાર રહશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X