IPL 2023 RCB vs KKR: કોલકાતા ટોસ હાર્યુ, પ્રથમ બેટીંગ કરશે
આજે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે ટકરાવા જઇ રહી છે. ઈડન ગાર્ડન્સ સ્ટેડીયમ ખાતે હાઈ-વોલ્ટેજ ટક્કર માટે ટોસ થઇ ગયો છે. બેંગલોરના કેપ્ટન ફાફ ડુપ્લેસીસે ટોસ જીત્યો હતો. ફાફે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે હવે કોલકાતા પ્રથમ બેટીંગ કરી રનોનો પહાડ બનાવવાની કોશિશ કરશે.













Click it and Unblock the Notifications
