IPL 10: પ્લેઓફમાં RPSની એન્ટ્રી, પંજાબને 9 વિકેટથી હરાવ્યું
પૂનાની ટીમે પ્લેઓફમાં પોતાની જગ્યા બનાવી લીધી છે, તો કિંગ્સ ઇલેવન પંજાબની આઇપીએલ 10ની સફર અહીં જ પૂરી થાય છે.
આઇપીએલ 10માં આજે 55મી મેચ રાઇઝિંગ પૂના સુપરજાયન્ટ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાઇ હતી. મહારાષ્ટ્ર ક્રિકેટ સંઘ સ્ટોડિયમમાં આ મેચ રમાયેલી આ મેચમાં રાઇઝિંગ પૂના સુપરજાયન્ટની ટીમ બાજી મારી ગઇ છે. પૂનાની ટીમે પ્લેઓફમાં પોતાની જગ્યા બનાવી લીધી છે, તો કિંગ્સ ઇલેવન પંજાબની આઇપીએલ 10ની સફર અહીં જ પૂરી થાય છે.

- રાઇઝિંગ પૂના સુપરજાયન્ટની ટીમે કિંગ્સ ઇલેવન પંજાબને 9 વિકેટથી હરાવી.
- રાઇઝિંગ પૂના સુપરજાયન્ટની ટીમે 12 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 78 રન બનાવ્યા છે.
- રાઇઝિંગ પૂના સુપરજાયન્ટના અજિંક્ય રહાણે(35) અને સ્ટિવન સ્મિથ(15) નોટ આઉટ.
- પૂનાને પહેલો ઝાટકો મળ્યો રાહુલ ત્રિપાઠી(28)ના રૂપમાં, આ વિકેટ અક્ષર પટેલે લીધી.
- રાઇઝિંગ પૂના સુપરજાયન્ટની ટીમને મળ્યો 74 રનનો લક્ષ્યાંક.
- 16 વિકેટ પૂરી થતાં પહેલાં જ માત્ર 73 રન બનાવી કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ થઇ ઓલ આઉટ.
- કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે 15.5 ઓવરમાં 10 વિકેટ ગુમાવી 73 રન બનાવ્યા છે.
- સંદીપ શર્મા(0) નોટ આઉટ.
- કિંગ્સ ઇલેવન પંજાબની 10મી વિકેટ, મોહિત શર્મા 6 રન બનાવી આઉટ. આ વિકેટ પણ એડમે લીધી.
- પંજાબની 9મી વિકેટ, ઇશાંત શર્મા માત્ર 1 રન બનાવી આઉટ. આ વિકેટ એડમે લીધી.
- પંજબને 8મો ફટકો, સ્વપ્નિલ સિંહ(10) પણ આઉટ, આ વિકેટ જયદેવ ઉનાદકટે લીધી.
- પંજાબની 7મી વિકેટ, અક્ષર પટેલ(22) આઉટ. આ વિકેટ ડેનિયલ ક્રિશ્ચિયને લીધી.
- પંજાબની છઠ્ઠી વિકેટ, રિદ્ધિમાન સાહા(13) આઉટ. આ વિકેટ ડેનિયલ ક્રિશ્ચિયને લીધી.
- રાઇઝિંગ પૂના સુપરજાયન્ટ્સ તરફથી શાર્દુલ ઠાકુરે 3 વિકેટ(રાહુલ, ગ્લેન મેક્સવેલ અનેશોન માર્શ) લીધી.
- પંજાબની પાંચમી વિકેટ, ગ્લેન મેક્સવેલ(0) પણ આઉટ, આ વિકેટ પણ શાર્દુલ ઠાકુરે લીધી.
- પંજાબને ચોથો ફટકો, રાહુલ 4 રન બનાવી આઉટ, આ વિકેટ શાર્દુલ ઠાકુરે લીધી.
- પંજાબની ત્રીજી વિકેટ, ઇયાન મોર્ગન(4) રનઆઉટ.
- પંજાબને બીજો ઝાટકો શોન માર્શ(10)ના રૂપમાં મળ્યો, આ વિકેટ શાર્દુલ ઠાકુરે લીધી.
- પંજાબના માર્ટિન ગુપ્ટિલ પહેલા જ બોલમાં આઉટ, આ વિકેટ જયદેવ ઉનાદકટે લીધી.
- રાઇઝિંગ પૂના સુપરજાયન્ટની ટીમે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
ટીમોઃ
રાઇઝિંગ પૂના સુપરજાયન્ટ્સ - અજિંક્ય રહાણે, રાહુલ ત્રિપાઠી, સ્ટીવન સ્મિથ(કપ્તાન), મનોજ તિવારી, બેન સ્ટોક્સ,એમએસ ધોની(વિકેટ કીપર), ડેનિયલ ક્રિશ્ચન, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનાદકટ, એડમ જંપા
કિગ્સ ઇલેવન પંજાબ - માર્ટિન ગુપ્ટિલ, રિદ્ધમાન સાહા(વિકેટ કીપર), ગ્લેન મેક્સવેલ(કપ્તાન), શૉન માર્શ, ઇયોન મોર્ગન, અક્ષર પટેલ, રાહુલ ટેવતિયા, સ્વપ્નિલ સિંહ, મોહિત શર્મા, ઇશાંત શર્મા, સંદીપ શર્મા
{promotion-urls}
More From
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
