વિરાટ અને અનુષ્કાને મળ્યો મોકા મોકા

કોલકત્તામાં શરૂ થવાની છે આઇપીએલ ટૂર્નામેન્ટ. ત્યારે ટૂર્નામેન્ટની પહેલા રોયલ ચેલેન્જર્સના ખેલાડી વિરાટ કોહલી કોલકત્તા એરપોર્ટૃ પર ઉતર્યા. આ સમયે તેમની ગર્લફેન્ડ બોલિવુડની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્મા પણ ત્યાં હાજર હતી.અને તેના પછી જે થયું તે ત્યાં ઉભેલા મિડિયા માટે હતું મોકા મોકા.

virat kohli

સોમવારે વિરાટ અને અનુષ્કા સાથે કોલકત્તા પહોંચ્યા. બન્ને હાથોમાં હાથ નાખેલા કોલકત્તા એરપોર્ટ પર જોવામાં આવ્યા. ત્યારબાદ એરપોર્ટ પર અનુષ્કાએ વિરાટને બથ ભરી. અને બન્ને અલગ અલગ ગાડીમાં બેસી જતા રહ્યા.

નોંધનીય છે કે આ આઇપીએલની આપનિંગ સેરેમનીમાં અનુષ્કા પણ ડાન્સ કરવાની છે. અને ડાન્સ કરીને તે વિરાટની ટીમને ચીયર્સ કરવાની છે. આ ઉપરાંત રિતિક રોશન, શાહિદ કપૂર અને ફરહાન અખ્તર પણ આ ટૂર્નામેન્ટ દરમિયાન ડાન્સ પરફોર્મન્સ આપવાના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X