Video: ઇશાંત શર્માનો કહેર, માત્ર 21 બોલમાં ઝડપી 5 વિકેટ
[ક્રિકેટ] હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકાના પ્રવાસ પર છે, જ્યા ઝડપી બોલર ઇશાંત શર્માએ ઇજાથી બહાર આવ્યા બાદ પોતાના પહેલા જ સ્પેલમાં શ્રલંકા બોર્ડ ઇલેવનને બેકફુટ ધકેલી દીધું. ઇશાંતે મેચની પોતાની 4 ઓવરોમાં જ માત્ર 5 રન આપીને વિકેટ ઝટકતા શ્રીલંકા બોર્ડ ઇલેવનની હવા નિકાળી દીધી.

વીડિયોમાં જુઓ ઇશાંત શર્માનો કહેર...












Click it and Unblock the Notifications
