KKR vs CSK: ચેન્નાઇને 10 રને હરાવી કોલકાતાની શાનદાર જીત
આઈપીએલ 2020 ની 21મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમો સામ-સામે છે. આ મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકે ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલ
આઈપીએલ 2020 ની 21મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમો સામ-સામે છે. આ મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકે ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલકાતાએ પ્રથમ બેટીંગ કરતા 10 વિકેટ ગુમાવી 167 રન બનાવ્યા હતા. ચેન્નાઇએ આ લક્ષ્યનો પીછો કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી માત્ર 157 રન બનાવ્યા હતા. આ મેચમાં નાઇટ રાઇડર્સની શાનદાર જીત થઇ હતી. આ જીત સાથે કોલકાતા નાઇટ રાઇટર્સની ચોથી જીત છે.

આ પણ વાંચો: KKR vs CSK: કોલકાતાએ ચેન્નાઇને આપ્યું 168 રનનું લક્ષ્ય












Click it and Unblock the Notifications
