KKR vs DC: નીતીશ રાણાની શાનદાર બેટીંગ, દિલ્હીને જીતવા 195 રનનું લક્ષ્ય
બે વખતના ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આઈપીએલ -13 ની 42 મી મેચ અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. દિલ્હી ટીમના યુવા કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ
બે વખતના ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આઈપીએલ -13 ની 42 મી મેચ અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. દિલ્હી ટીમના યુવા કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટીંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 194 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી નીતીશ રાણાએ 53 બોલમાં 81 રન અને સુનિલ નરેને 32 બોલમાં 64 રનની શાનદારી ઇનિંગ રમી હતી. દિલ્હીએ જીતવા માટે 195 રન બનાવવાના રહેશે.

આ પણ વાંચો: શું આઇપીએલમાંથી પણ સન્યાસ લેશે ધોની?, ફેન્સમાં વધી ઉત્સુકતા












Click it and Unblock the Notifications
