Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

KKR vs GT : ગુજરાતની જીત, મિલર-શંકરને મળ્યો જશ, પોઇન્ટ ટેબલ પર ટોપ

IPL 2023, KKR vs GT : કોલકાતા નાઇટ રાઇડર્સ એ ગુજરાતને 180 રન નું લક્ષ્ય આપ્યું હતું. જેનો પીછો કરતા ગુજરાતે માત્ર 17.5 અવરમાં જ મેચ જીતી લીધી હતી.

કોલકાતા સામેની આ મેચ ગુજરાતે 17.5 ઓવરમાં જ જીતી લીધી હતી. ગુજરાતે 18 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 180 રન બનાવી લીધા હતા.

KKR vs GT

રિદ્ધિમાન સાહાની શરૂઆતમાં વિકેટ ગુમાવ્યા બાદ શુભમન ગિલ અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ બાજી સંભાળી હતી. હાર્દિક પંડ્યાએ 20 બોલમાં 26 રન બનાવ્યા હતા. જ્યારે શુભમન ગિલ પોતાની ફીફ્ટી ચૂક્યો હતો. ગિલે 35 બોલમાં 8 ચોગ્ગની મદદથી 49 રન બનાવ્યા હતા.

શુભમન ગીલની વિકેટ ગુમાવ્યા બાદ વિજય શંકર અને ડેવિડ મિલર મેદાનમાં આવ્યા હતા. આ બંને ખેલાડીઓએ ગુજરાતને પ્રેસરમાંથી બહાર લાવવાનું કામ કર્યું હતું. વિજય શંકરે 24 બોલમાં પોતાની ફિફ્ટી પુરી કરી હતી. ડેવિડ મિલરે 18 બોલમાં 32 રન બનાવ્યા હતા.

ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ XI: રિદ્ધિમાન સાહા (કીપર), અભિનવ મનોહર, હાર્દિક પંડ્યા (સી), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહેમદ, મોહમ્મદ શમી, મોહિત શર્મા, જોશુઆ લિટલ

KKRની પ્લેઇંગ XI: એન જગદીસન, રહેમાનુલ્લા ગુરબાઝ (ડબ્લ્યુ), વેંકટેશ ઐયર, નીતીશ રાણા (સી), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, ડેવિડ વિઝ, શાર્દુલ ઠાકુર, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X