KKR Vs MI: કોલકાતા નાઈટ રાઈડર્સ સામે સૂર્ય કુમાર યાદવનો રેકોર્ડ

KKR Vs MI: કોલકાતા નાઈટ રાઈડર્સ સામે સૂર્ય કુમાર યાદવનો રેકોર્ડ

IPL 2020 ની ધમાકેદાર એન્ટ્રી થઈ ગયા બાદ આજે સૌથી મજબૂત બે ટીમ મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ટક્કર થવા જઈ રહી છે. 30 વર્ષીય જમોડી બેટ્સમેન સૂર્યકુમાર યાદવ આજની મેચમાં કેવી ધમાલ મચાવી શકે છે આંકડાઓ અને રેકોર્ડ્સ પર જુઓ.

suryakumar yadav

ઉલ્લેખનીય છે કે સુર્યકુમાર મુંબઈ તરફથી કોલકાતા સામે અત્યાર સુધીમાં કુલ 4 મેચ રમ્યો છે. જેમાં તેણે એકવાર 26 રન, એકવાર 46 રન, એકવાર 59 રન અને એકવાર 36 રન બનાવ્યા. જેમાંથી એકવાર સુર્યકુમાર યાદવ નોટ આઉટ રહ્યો જ્યારે બે વખત એન્ડ્રૂ રસેલે તેની વિકેટ ખેરવી અને 1 વાર પીયૂષ ચાવલાએ તેની વિકેટ ખેરવી.

જો સુર્યકુમાર યાદવ આઈપીએલના કુલ 86 મેચ રમ્યો જેમાં તેણે 27.94 રનની એવરેજ અને 131.62 રનની સ્ટ્રાઈક રેટથી કુલ 1565 રન બનાવ્યા. આઈપીએલમાં સુર્યકુમાર યાદવે કુલ 7 ફીફ્ટી લગાવી, જો કે હજી સુધી એકેય સદી નથી બનાવી શક્યો. સુર્યકુમાર યાદવે પોતાના આઈપીએલ કરિયરમાં કુલ 47 છગ્ગા અને 163 ચોગ્ગા ફટકાર્યા છે જ્યારે 42 કેચ પકડ્યા છે. આઈપીએલમાં સુર્યકુમાર યાદવનો હાઈએસ્ટ સ્કોર 72 રનનો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X