KKR vs PBKS: કેએલ રાહુલની તોફાની ઇનિંગ, રાજસ્થાનને મળ્યું 222 રનનું લક્ષ્ય
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 ની ચોથી મેચ આજથી રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે શરૂ થઈ છે. ટોસ જીત્યા બાદ રાજસ્થાન પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ બેટીંગ કરતા પંજાબે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 221 રન બનાવ્યા હ
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 ની ચોથી મેચ આજથી રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે શરૂ થઈ છે. ટોસ જીત્યા બાદ રાજસ્થાન પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ બેટીંગ કરતા પંજાબે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 221 રન બનાવ્યા હતા. રાજસ્થાને જીતવા માટે 20 ઓરમાં 222 રન બનાવવાના રહેશે.

ઉલ્લેખનિય છેકે નવા નિયુક્ત રાજસ્થાન કેપ્ટન સંજુ સેમસનની આ 107 મી આઈપીએલ મેચ છે. સેમસન ઈચ્છશે કે તેની ટીમ જીતથી શરૂઆત કરે.
પંજાબ તરફથી કેએલ રાહુલે 91(50) રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ ઉપરાંત દીપક હુડ્ડાએ 64(28) અને ક્રીસ ગેલે 40(28) રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી બોલિંગ કરતા ચેતન સાકરીયાએ 3 વિકેટ, ક્રીસ મોરીસે 2 વિકેટ અને રીયાન પરાગે 1 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો: KKR vs PBKS: રાજસ્થાને ટોસ જીત્યો ટોસ, પ્રથમ બેલિંગ કરવાનો લીધો નિર્ણય
More From
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું











Click it and Unblock the Notifications
