KXIP vs MI: શું ગેલને મળશે મોકો? આવી હોય શકે સંભાવિત પ્લેઈંગ Xi

KXIP vs MI: શું ગેલને મળશે મોકો? આવી હોય શકે સંભાવિત પ્લેઈંગ Xi

નવી દિલ્હીઃ આઈપીએલ 2020માં જો કોઈ ટીમના ખેલાડી ટૂટેલું દિલ લઈને ફરી રહ્યા હોય તો તે છે કિંગ્સ ઈલેવન પંજાબ જેની પ્લેઈંગ ઈલેવનની આજે આપણે વાત કરશું કેમ કે ગુરુવારે આ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ સીઝનની પોતાની પહેલી મેચ રમવા ઉતેરી રહી છે. કેએલ રાહુલની આગેવાનીમાં કિંગ્સ ઈલેવન પંજાબે પોતાની ત્રણ મેચ જીતવાની કાબિલિયત દેખાડી છે પરંતુ તેમની ખરાબ કિસ્મત હતી કે જીતેલી બે મેચ તેઓ હારી ગયા. બંને વાર તેમને અસાધારણ પરિસ્થિતિમાં હાર મળી. પહેલીવાર જ્યાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ સુપર ઓવરમાં હાર મળી તો બીજીવાર તેની સામે રાહુલ તેવતિયાની અપ્રત્યાશિત ઈનિમંગ હતી જેની ચમત્કારને ક્રિકેટ ફેન્સ અત્યાર સુધી પચાવવાની પ્રક્રિયાથી પસાર થઈ રહી છે.

kxip vs mi

આ મુકાબલો શેખ જાયદ સ્ટેડિયમમાં રમાશે, અને સીધા શબ્દોમાં કહીએ તો હવે રાહુલ એન્ડ કંપનીને જીત જોઈએ છે પરંતુ આ વાત જ રોહિતની મુંબઈ ઈન્ડિયન્સ માટે પણ કહાશે જે ખુદ ત્રણમાંથી બે મેચ હારી ચૂકી છે. કુલ મિલાવી આજની મેચ હારનારી ટીમ માટે મુશ્કેલી પેદા થશે. હવે જોવાનું એ રહેશે કે શું પંજાબ ક્રિસ ગેલને ઉતારશે, પરંતુ તેમના માટે નિકોલસ પૂરનની કુર્બાની આપવી પડશે.

કિંગ્સ ઈલેવન પંજાબ પ્લેઈંગ ઈલેવન

કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, કરુણ નાયર, નિકોલસ પૂરન/ ક્રિસ ગેલ, ગ્લેન મેક્સવેલ, જેમ્સ નીશમ, સરફરાજ ખાન, એમ આશિવન, રવિ બિશ્નોઈ, શેલ્ડન કોટરેલ/ મુજીબ ઉર રહમાન, મોહમ્મદ શમી

મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ Xi

રોહિત શર્મા, ક્વિંટન ડી કૉક, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, ક્રુણાલ પંડ્યા, જેમ્સ પેટિંસન/ નાથન કૂલ્ટર નાઈલ, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રિત બુમરાહ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X