KXIP vs SRH: હૈદરાબાદ થયું ઓલ આઉટ, પંજાબની શાનદાર જીત

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઇ હતી. હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સનરાઇઝર્સ હૈદરાબ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઇ હતી. હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 15 મેચ રમાઈ છે. આમાંથી સનરાઇઝર્સ હૈદરાબાદે 11 મેચ જીતી છે જ્યારે કિંગ્સ 11 માં ફક્ત 4 મેચ જીતી છે.

IPL 2020

પંજાબે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 126 રન બનાવ્યા હતા. આટના નાના લક્ષ્યને પાર કરવામાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને મુશ્કેલી પડી હતી. પંજાબની શાનદાર બોલિંગ સામે હૈદરાબાદના બેટ્સમેનો પાસેથી જીત છીનવી લીધી હતી. હૈદરાબાદ 19.5 ઓવરમાં ઓલ આઉટ થઇ ગયું હતુ. પંજાબ પોતાની શાનદાર બોલિંગના સહારે મેચ જીતવામાં સફળ રહ્યું હતું. હૈદરાબાદે 19.5 ઓવરમાં 114 રન બનાવી શક્યું હતું.

આ પણ વાંચો: શું આઇપીએલમાંથી પણ સન્યાસ લેશે ધોની?, ફેન્સમાં વધી ઉત્સુકતા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X