• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IPL 10: પુણે સુપરજાઇન્ટસે ગુજરાત લાયન્સને 5 વિકેટથી હરાવ્યો!

By Chhatrasingh Bist
|

આઇપીએલ 10 સિઝનની આજે 39મી મેચ છે, જે ગુજરાત લાયન્સ અને રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસ વચ્ચે આ મેચ હાલ પૂણેના ખચાખચ ભરેલા મહારાષ્ટ્ર સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું.

ipl

UPDATE:

  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસ 12 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોચી ગઇ છે.
  • આઇપીએલ 10માં 39મા મુકાબલામાં રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે ગુજરાત લાયન્સે 5 વિકેટથ હરાવ્યો હતો.
  • ગુજરાત લાયન્સના 162 રનના ટાર્ગેટનો પીછો કરતા રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે છેલ્લી ઓવરમાં 5 વિકેટ ગુમાવી મેચને જીતી લીધી હતી
  • ગુજરાત લાયન્સ તરફથી પ્રદીપ સાંગવાન અને બાસિલ થમ્પીએ 2-2 વિકેટ લીધી હતી.
  • સ્ટોક્સે આ દરમિયાન 6 સિક્સર અને 7 ફોર ફટકારી હતી.
  • પુણે તરફથી બેન સ્ટોક્સે સૌથી વધુ 103 અણનમ રન બનાવ્યા હતા.
  • ક્રિસ્ટીયન (103) અને બેન સ્ટોક્સ (17) રને નોટ ઓઉટ.
  • મહેન્દ્રસિંહ ધોની 25 રને બાસિલ થમ્પીની ઓવરમાં મેક્કુલમ દ્વારા કેચ ઓઉટ થયો હતો.
  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટની 5મી વિકેટ પડી.
  • રાહુલ ત્રિપાઠી 6 રને રન ઓઉટ થયો હતો.
  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટની ચોથી વિકેટ પડી.
  • મનોજ તિવારી 0 રને બાસિલ થમ્પીની ઓવરમાં LBW આઉટ થયો હતો
  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટની ત્રીજી વિકેટ પડી.
  • સ્ટીવ સ્મિથ 4 રને પ્રદીપ સાંગવાનની ઓવરમાં અંકિત સોની દ્વારા કેચ ઓઉટ થયો હતો.
  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટની બીજી વિકેટ પડી.
  • અજિંક્ય રહાણે 4 રને પ્રદીપ સાંગવાનની ઓવરમાં LBW આઉટ થયો હતો.
  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે પ્રથમ વિકેટ અજિંક્ય રહાણેના રૂપમાં ગુમાવી હતી.
  • ગુજરાત લાયન્સે રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસને જીતવા માટે 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
  • ગુજરાત લાયન્સ 161 રનમાં ઓલ આઉટ થઇ ગયો હતો.
  • પૂણે તરફથી ઇમરાન તાહિરે અને જયદેવ ઉનડકટે 3-3 વિકેટ લીધી હતી.
  • પ્રદીપ સાંગવાન 1 રને જયદેવ ઉનડકટ ઓવરમાં મનોજ તિવારી દ્વારા કેચ ઓઉટ થયો હતો.
  • ગુજરાત લાયન્સની 8મી વિકેટ પડી.
  • જેમ્સ ફોકનર 6 રને જયદેવ ઉનડકટ ઓવરમાં રાહુલ ત્રિપાઠી દ્વારા કેચ ઓઉટ થયો હતો.
  • ગુજરાત લાયન્સની 7મી વિકેટ પડી.
  • રવિન્દ્ર જાડેજા 19 રને ક્રિસ્ટીયનની ઓવરમાં જયદેવ ઉનડકટ દ્વારા કેચ ઓઉટ થયો હતો.
  • ગુજરાત લાયન્સની 6મી વિકેટ પડી.
  • મેક્કુલમ 45 રને શાર્દુલ ઠાકુરની ઓવરમાં અજિંક્ય રહાણે દ્વારા કેચ ઓઉટ થયો હતો.
  • ગુજરાત લાયન્સની 5મી વિકેટ પડી.
  • ડ્વેન સ્મિથ 0 રને ઇમરાન તાહિરની ઓવરમાં બોલ્ડ થયો હતો.
  • ગુજરાત લાયન્સની ચોથી વિકેટ પડી.
  • એરોન ફિન્ચ 13 રન ઇમરાન તાહિર ઓવરમાં ઓઉટ થયો હતો.
  • ગુજરાત લાયન્સની ત્રીજી વિકેટ પડી.
  • સુરેશ રૈના 8 રને રન આઉટ થયો હતો.
  • ગુજરાત લાયન્સની બીજી વિકેટ પડી.
  • ઇશાન કિશન 31 રને ઇમરાન તાહિર ઓવરમાં વોશિંગ્ટન દ્વારા કેચ ઓઉટ થયો હતો.
  • ગુજરાત લાયન્સે પ્રથમ વિકેટ ઇશાન કિશનના રૂપમાં ગુમાવી હતી.
  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસ :
અજિંક્ય રહાણે, રાહુલ ત્રિપાઠી, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), બેન સ્ટોક્સ, વોશિંગ્ટન સુંદર, ક્રિસ્ટીયન, ઇમરાન તાહિર, જયદેવ ઉનડકટ, મનોજ તિવારી, મહેન્દ્રસિંહ ધોની,શાર્દુલ ઠાકુર
ગુજરાત લાયન્સ :
ઇશાન કિશન, બ્રેન્ડન મેક્કુલમ, એરોન ફિન્ચ, સુરેશ રૈના (કેપ્ટન), ડ્વેન સ્મિથ, પ્રદીપ સાંગવાન, બાસિલ થમ્પી, અંકિત સોની,રવિન્દ્ર જાડેજા, દિનેશ કાર્તિક, જેમ્સ ફોકનર

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
LIVE IPL 10 Rising pune supergiants Vs gujarat lions in pune.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more