T10 ક્રિકેટ ઇતિહાસનો સૌથી ઓછો સ્કોર, 6 રનમાં ઓલ- આઉટ થઈ આ ટીમ
ગોઝો અને સુપર કિંગ્સ વચ્ચે ઇસીએસ ટી 10 2021 ના મેચ માલ્ટાના મર્સા સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં રમવામાં આવી હતી. મેચ સ્થાનિક સમય મુજબ સવારે 9: 00 કલાકે (12:30 વાગ્યે IST) 17 જૂને રમાઇ છે. આ મેચમાં પ્રથમ બેટીંગ કરતા સુપર કિંગ્
ગોઝો અને સુપર કિંગ્સ વચ્ચે ઇસીએસ ટી 10 2021 ના મેચ માલ્ટાના મર્સા સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં રમવામાં આવી હતી. મેચ સ્થાનિક સમય મુજબ સવારે 9: 00 કલાકે (12:30 વાગ્યે IST) 17 જૂને રમાઇ છે. આ મેચમાં પ્રથમ બેટીંગ કરતા સુપર કિંગ્સે 10 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 200 રન બનાવ્યા હતા. જેની સામે ગોઝોએ માત્ર 6 રન બનાવી ટી10 ક્રિકેટ ઇતિહાસમાં સૌથી નાનો સ્કોર બનાવ્યો હતો.

સુપર કિંગ્સ તરફથી બેટીંગ કરતા અફ્તાબ ખાને 24 બોલમાં અણનમ 79 રન બનાવ્યા હતા. આ ઉપરાંત વિક્રમ અરોરાએ 21 બોલમાં 55 રન બનાવ્યા હતા. સુપર કિંગ્સે 4 વિકેટ ગુમાવી 200 રનનો પહાડ ખડક્યો હતો. આ સામે ગોઝોએ આ મસમોટા સ્કોરનો પીછો કરતા માત્ર 4.3 ઓવરમાં 6 રન બનાવી ઓલ આઉટ થઇ ગયુ હતુ.
સુપર કિંગ્સ તરફથી બોલિંગ કરતા શિબિલ પલક્કલપ્પીલ, મિલ્ટન દેવાસિયા અને તનુ બબુએ 2-2 વિકેટ લીધી હતી. આ ઉપરાંત સંદીપ શશી કુમાર જનક બંદરી, અજી વિલ્સન અને જેરીન જેકબે 1-1 વિકેટ લીધી હતી.
-
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?










Click it and Unblock the Notifications
