For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MI Vs KKR: ઐયર-ત્રિપાઠીની તોફાની બેટીંગથી કોલકાતાની શાનદાર જીત, ટોપ 4માં પહોંચી મોર્ગન એન્ડ ટીમ

IPL-2021ની 34 મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાઇ રહી છે. કોલકાતાએ ટોસ જીતી મુંબઇને પ્રથમ બેટીંગ કરવા આમંત્રણ આપ્યું હતુ. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 155/6 રન બનાવ્યા હતા. KKR પાસે 156 રનન

|
Google Oneindia Gujarati News

IPL-2021ની 34 મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાઇ રહી છે. કોલકાતાએ ટોસ જીતી મુંબઇને પ્રથમ બેટીંગ કરવા આમંત્રણ આપ્યું હતુ. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 155/6 રન બનાવ્યા હતા. KKR પાસે 156 રનનો ટાર્ગેટ હતો, જે ટીમે 16 મી ઓવરમાં માત્ર 3 વિકેટના નુકસાન પર સરળતાથી મેળવી લીધો હતો. કોલકાતાએ 15.1 ઓવરમાં જ 159 રન બનાવી ધમાકેદાક જીત મેળવી હતી.

IPL 2021

કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી પ્રથમ બેટીંગ કરતા રાહુલ રાહુલ ત્રિપાઠીએ તોફાની ઇનિંગ રમી 42 બોલમાં 74 રન બનાવ્યા હતા. આ ઉપરાંત વેંકટેસ ઐયરે પણ ધમાલી બેટીંગ કરી 20 બોલમાં 53 રન બનાવ્યા હતા. મુંબઇના બોલરોની વાત કરીયે તો જસપ્રિત બુમરાહે 4 ઓવર ફેંકી હતી જેમાં 43 રન આપી સંપૂર્ણ 3 વિકેટ પોતાના નામે કરી હતી.

રોહિત શર્મા અને ક્વિન્ટન ડી કોકે જોરદાર શરૂઆત આપી હતી, પરંતુ છેલ્લી ઓવરમાં KKR એ જોરદાર વાપસી કરી હતી અને છેલ્લી ઓવરમાં 6 વિકેટે 155એ મુંબઇને અટકાવી હતી. ડી કોકે સૌથી વધુ 55 રન બનાવ્યા હતા, જ્યારે લોકી ફર્ગ્યુસન અને પ્રમુખ કૃષ્ણાએ બે-બે વિકેટ લીધી હતી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
MI Vs KKR: Great win for Kolkata Knight Riders
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X