માહી આવી રહ્યો છે, સોશિયલ મીડિયામાં બની હાઇપ
MS Dhoni is commming in IPL 2024: MS ધોનીની કેપ્ટન્સીમાં CSKએ IPL 2023નું ટાઇટલ જીત્યું હતું. આ પછી સતત એવી અટકળો ચાલી રહી હતી કે ધોની આગામી IPL સિઝન પહેલા IPLમાંથી નિવૃત્તિ લેશે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ધોનીએ આઈપીએલ 2024માં રમવા અંગે મોટો સંકેત આપ્યો છે.
શું MS ધોની IPL 2024 રમશે કે નિવૃત્તિ લેશે? હકીકતમાં એક ઈવેન્ટ દરમિયાન ઈન્ટરવ્યુ લઈ રહેલા વ્યક્તિએ ધોનીને સવાલ પૂછતા કહ્યું કે, તમે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે?

આ દરમિયાન એમએસ ધોનીએ તેને એક સેકન્ડમાં રોક્યો અને કહ્યું કે, તે માત્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે. આ દરમિયાન બધા દર્શકો પણ જોર જોરથી હસવા લાગ્યા અને માહીએ મોટો સંકેત આપ્યો કે, તે IPL 2024માં પણ રમવા માટે તૈયાર છે.
એમએસ ધોનીની કેપ્ટન્સીમાં CSKએ IPLનું પાંચમું ટાઇટલ જીત્યું - ઉલ્લેખનીય છે કે, IPLની 16મી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી, જેમાં CSKએ 5 વિકેટે જીત મેળવી હતી અને પાંચમું ટાઈટલ જીત્યું હતું.
મેચમાં ગુજરાતની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 214 રન બનાવ્યા હતા. આ પછી વરસાદે દસ્તક આપી અને ડકવર્થ લુઈસ નિયમના કારણે ચેન્નાઈને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ મળ્યો, જેને હાંસલ કરીને ચેન્નાઈ પાંચમી વખત ચેમ્પિયન બની હતી.
Retired from international cricket, not IPL.
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 26, 2023
MS Dhoni is raring to go in IPL 2024.pic.twitter.com/bgcO22RD84
"I want people to remember me as a good human" - MS Dhoni.pic.twitter.com/v2CkOwYIdE
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 26, 2023
Ms Dhoni reconfirms that he is gonna play the 2024 IPL.
— 𝐒𝐞𝐫𝐠𝐢𝐨 Das (@SergioCSKK) October 26, 2023
In an event, the interviewer started asking his question like “As you have retired from cricket..”
Ms interrupted and told “Retired from International only”
Ms is coming🐐🔥 pic.twitter.com/uCxS6vZNKU
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ









Click it and Unblock the Notifications
