PBKS vs DC: અર્શદીપ-લિવિંગસ્ટનની ઘાતક બોલિંગ, દિલ્હીએ બનાવ્યા 159 રન

IPL-2022 ની 64મી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ (PBKS vs DC) વચ્ચે રમાશે. પંજાબના કેપ્ટન મયંક અગ્રવાલે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે દિલ્હી પ્રથમ બેટીંગ કરવા ઉતરી હતી. પ્રથમ બેટીંગ કરતા દિલ્હ

IPL-2022 ની 64મી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ (PBKS vs DC) વચ્ચે રમાશે. પંજાબના કેપ્ટન મયંક અગ્રવાલે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે દિલ્હી પ્રથમ બેટીંગ કરવા ઉતરી હતી. પ્રથમ બેટીંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 159 રન બનાવ્યા હતા. પંજાબે જીતવા 160 રન બનાવવાના રહેશે.

IPL 2022

ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં દિલ્હીની બેટીંગની વાત કરીયે તો વોર્નર પ્રથમ બોલે જ ખાતુ ખોલ્યા વગર જ પવેલીયન પાછા ફર્યા હતા. સરફરાજ ખાને 16 બોલમાં 32 રન, મિશેલ માર્શે 48 બોલમાં 63 રન, લલિત યાદવે 21 બોલમાં 24 રન બનાવ્યા હતા. આ સાથે પંજાબ તરફથી અર્શદીપ - લિવિંગસ્ટનની જોડીએ તરખાટ મચાવ્યો હતો. બન્નેએ 3-3 વિકેટ ઝડપી હતી. કગીસો રબાડાના ખાતામાં એક વિકેટ આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X