PBKS vs KKR: કોલકાતાના બોલરોએ મચાવી તરખાટ, પંજાબને 123 રન પર સમેટ્યુ
ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનના બીજા તબક્કાની શરૂઆત થઈ છે, જેમાં પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમો પ્રથમ મેચમાં ટકરાતી જોવા મળે છે. આઈપીએલ 2021 ની 21 મી મેચમાં ઇઓન મોર્ગને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિ
ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનના બીજા તબક્કાની શરૂઆત થઈ છે, જેમાં પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમો પ્રથમ મેચમાં ટકરાતી જોવા મળે છે. આઈપીએલ 2021 ની 21 મી મેચમાં ઇઓન મોર્ગને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટીંગ કરતા પંજાબે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી માત્ર 123 રન બનાવ્યા હતા.

પંજાબનો બેટીંગ ઓર્ડર ફ્લોપ સાબિત થયો હતો. કેપ્ટન કેએલ રાહુલે માત્ર 19 રન બનાવ્યા હતા. મયંક અગ્રવાલે 31 રન તથા સી જોર્ડને 30 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી પ્રથમ બેટીંગ કરતા ક્રીષ્નાએ 3 વિકેટ તથા પેટ કમિંસ- સુનિલ નરેને 2-2 વિકેેટ લીધી હતી.
આ પણ વાંચો: PBKS vs KKR: ઇયોન મોર્ગને જીત્યો ટોસ, પંજાબને બેટીંગ કરવા આમંત્રણ












Click it and Unblock the Notifications
