PBKS vs MI: કેએલ રાહુલે ટોસ જીતી બોલીંગનો લીધો નિર્ણય, મુંબઇ કરશે બેટીંગ
ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની 17 મી મેચ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે, જેમાં 5 વખત ટાઇટલ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનો સામનો પંજાબ કિંગ્સથી થઇ રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આ સિઝનમાં 4 મેચમાંથી
ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની 17 મી મેચ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે, જેમાં 5 વખત ટાઇટલ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનો સામનો પંજાબ કિંગ્સથી થઇ રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આ સિઝનમાં 4 મેચમાંથી 2 મેચ જીતી લીધી છે અને પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે, જ્યારે પંજાબ કિંગ્સની ટીમ માત્ર એક મેચ જીતવામાં સફળ રહી છે. ચેન્નાઇના મેદાન પર પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને 1 ફેરફાર સાથે મેદાનમાં ઉતરશે.

મુંબઈની ટીમે તેમના પ્લઇંગ 11 માં કોઈ ફેરફાર કર્યો નથી. પંજાબ કિંગ્સની ટીમે અશ્વિનને તેમની પ્લેઇંગ 11 માં આરામ આપ્યો છે અને તેની જગ્યાએ રવિ બિશ્નોઈને મૂક્યો છે. ટોસ હારી ગયા બાદ મુંબઈ ઈન્ડિયન્સની ટીમે કહ્યું કે અમે પહેલા બેટિંગ કરવા માંગીએ છીએ, તે સ્થિતિમાં અમારે હારથી કોઈ ખાસ ફરક નથી પડ્યો.
More From
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
