જુઓ, સુરેશ રૈનાની બેચલર પાર્ટીની તસવીરો

નવી દિલ્હી, 3 એપ્રિલ: જ્યાં સુરેશ રૈનાની ભાવિ પત્ની પ્રિયંકા ચોધરીએ ગુરુવારે રાત્રે રૈનાના નામની મેંહદી લગાવી જ્યારે, બીજી તરફ સુરેશ રૈનાએ પોતાના નજીકના મિત્રો અને સંબંધીઓની સાથે લીલા હોટલમાં શાનદાર રીતે બેચલર પાર્ટીની મજા માણી. આ બેચલર પાર્ટીની તસવીરો રૈનાના નજીકના લોકોએ શેર કરી છે.

આપને જણાવી દઇએ કે આ હાઇપ્રોફાઇલ લગ્નમાં ક્રિકેટર્સ ઉપરાંત બોલીવુડના ઘણા નામચીન ચહેરાઓ પણ હાજરી આપવાના છે. જેમાંથી એક છે બોલીવુડના મહાન કલાકાર અનુપમ ખેર, જેમણે ટ્વિટર પર રૈનાના લગ્નમાં હાજરી આપવાની વાત કરી છે.

આવો આપને બતાવીએ કે રૈનાની બેચલર પાર્ટી અને લગ્ન સ્થળની શાનદાર તસવીરો...

લીલા પેલેસ

આ છે દિલ્હીનું લીલા પેલેસ હોટલ, જ્યાં આજે સુરેશ રૈના અને પ્રિયંકા ચૌધરીના લગ્ન થવાના છે

સુરેશ રૈનાએ કરી દિલની વાત

સુરેશ રૈનાએ પોતાની બેચલર પાર્ટીમાં પહેલીવાર પોતાના દિલની વાત સૌની સામે કરી, રૈનાએ પ્રિયંકાને પોતાના પ્રેમનો ઇજહાર કર્યો.

સગાઇ બાદ સુરેશ રૈના

પોતાના સંબંધીઓની સાથે સુરેશ રૈનાએ ફોટોગ્રાફી કરાવી હતી

રૈનાની બેચલર પાર્ટી

રૈનાની બેચલર પાર્ટી

ગુરુવારે રાત્રે સુરેશ રૈનાએ પોતાના નજીકના મિત્રો અને સંબંધીઓની સાથે લીલા હોટલમાં જોરદાર બેચલર પાર્ટીનો આનંદ ઊઠાવ્યો હતો.

તિલક માટે તૈયાર રૈના

તિલક માટે તૈયાર રૈના

સગાઇ બાદ આ ખેલાડી છે તૈયાર તિલક માટે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X