Pics: ભારત-ઓસિ. મેચ દરમિયાન મેદાનમાં દેખાયા મોદી!
સિડની, 26 માર્ચ: ઇંડો-ઓસ્ટ્રેલિયાના સેમીફાઇનલને જોવા માટે સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ મેચનું પરિણામ પણ આવી ગયું છે જેમાં ભારતને ભૂંડી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે મેચ દરમિયાન ભારત સમર્થકો પોતાના હાથ અને ચહેરા અને શરીર પર ત્રિરંગો બનાવીને આશ્ચર્યમાં મૂકી દે છે.
પરંતુ આ ભીડમાં એક ચહેરો એવો પણ હતો જેણે સૌને પોતાની તરફ આકર્ષિત કરી લીધા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગેટઅપમાં એવા ઘણા ભારતીય ફેન ટીમ ઇન્ડિયાને ચિયર કરવા માટે આવી પહોંચ્યા હતા. તેઓ મોદી બનીને એટલા માટે આવ્યા હતા કારણ કે તેઓ એવું કહેવા માંગતા હતા કે દેશના વડાપ્રધાન પણ તેમની સાથે છે.
આવો આપને પણ બતાવીએ સિડનીના મોદીની તસવીરો...

સિડનીના મેદાનમાં મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો લગાવીને ટીમ ઇન્ડિયાને ચિયર કરતા ફેન.
|
ઓફિસમાં પણ માત્ર ચક દે ઇન્ડિયા
વધારેમાં વધારે લોકો ઓફિસમાં પણ મેચ જોઇને આનંદ ઉઠાવી રહ્યા હતા.
|
લહેરાયો તિરંગો
સિડનીના ગ્રાઉંડમાં ટીમ ઇન્ડિયા માટે લહેરાયો તિરંગો.
|
ચક દે ઇન્ડિયા
સ્ટેડિયમમાં જ્યાં નજર નાખો ત્યા ભારતીય સમર્થકો દેખાયા હતા.
|
સિડનીમાં ચક દે ઇન્ડિયા
સિડનીમાં ચક દે ઇન્ડિયા અને ભારતમાં ઓફિસમાં પણ ચક દે












Click it and Unblock the Notifications
