વિરાટ કોહલીને ટુવાલમાં આ રીતે જોઇને તમે પણ કહેશે Very Hotttt!
આજકાલ ટીમ ઇન્ડિયાના ટેસ્ટ ટીમના કેપ્ટન કોઇને કોઇ કારણસર વિવાદોમાં રહેતા જ હોય છે. અને તેવું હોય પણ કેમ નહીં વિરાટ કોહલી કામ જ એવા કરે છે કે જે દેખો તે ખાલી તેમની જ વાત કરવા લાગે છે. પછી વાત હોય પોતાની પ્રેમિકો અનુષ્કા શર્માને મેદાનમાંથી ફ્લાયિંગ કિસ કરવાની કે પછી કોઇ પત્રકારની પીટાઇ કરવાની.
ત્યારે હાલમાં કોલમ્બોમાં વિરાટ કોહલીએ હોટલમાં આવેલા સ્વીમિંગ પૂલમાં સ્વીમિંગની મઝા માણી હતી. ત્યારે પાણીના પોતાની હોટ બોડીને ટશન દેખાડવામાં વિરાટ કહોલીએ કોઇ પાછી પાની નહતી કરી.
ત્યારે વિરાટની આ તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ જતા અનેક યુવતીના શ્વાસ એક સેકન્ડ માટે અધ્ધર થઇ ગયા હતા. એટલું જ નહીં અનેક છોકરીઓએ સોશ્યલ મીડિયા પર કમેન્ટ પણ કરી હતી.
ત્યારે વિરાટની આ હોટ હોટ તસવીરો જુઓ નીચેના ફોટોસ્લાઇડરમાં...

હોટ વિરાટ
ટીમ ઇન્ડિયાની ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કહોલીની આ તસવીરો થઇ સોશ્યલ મીડિયા પર વાયરલ.

ટુવાલ અવતાર
જેમાં વિરાટ કહોલી ટુવાલમાં લપેટાયેલા અને પાણીથી લથપથ નહાયેલા જોવા મળ્યા.

સ્વિમિંગ પુલ
હોટલના સ્વિમિંગ પુલમાં પાણીની મઝા વિરાટ કહોલીએ કંઇક આ રીતે માણી!

વિરાટ કહોલી
ત્યારે આ તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઇ જતા અનેક લોકોએ આ અંગે અનેક રસપ્રદ ટ્વિટ કર્યા.

અનુષ્કા શર્મા
ત્યારે વિરાટ કોહલીની ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્માનું આ વિષે શું કહેવું છે તે તો હવે જાણવું જ રહ્યું.












Click it and Unblock the Notifications
