Rishabh Pant: વર્ષ2022 ના બેસ્ટ ભારતીય ટેસ્ટ બેસ્ટમેન, પૂર્વ ખેલાડીની પ્રતિક્રીયા
ભારતીય પૂર્વ કિર્કેટર આકાશ ચોપડાએ ઋષભ પન્તને ભારતીય ટેસ્ટ ક્રિકેટનો શ્રેષ્ટ બેસ્ટમેન ગણાવ્યો છે. તેણે ટેસ્ટ સીરીજમાં સારુ પ્રદર્શન કર્યુ હતુ. તે વનડે અને ટી20 મેચેમાં નિષ્ફળ રહ્યો હતો.
ઋષભ પન્તને આ વર્ષે ભારે ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. સાથે જ તેને સફેદ બોલની ગેમમાી બહાર પણ કરી દેવામાં આવ્યો છે. બાંગ્લાદેશના પ્રવાસ પર પન્ત વન-ડે ટીમમાં નહોતા. જો કે, ટેસ્ટ ક્રિકેટ તેણે સુંદર પ્રદર્શન કર્યુ છે. આ વર્ષે ભારતના બેસ્ટ ટેસ્ટ બેસ્ટમેનના રૂપમાં ઋષભ પન્તને સૌથી આગળ રખતા આકાશ ચોપડાએ મોટી પ્રતિક્રિયા આપી છે. આકાશ ચોપડાએ ઋષભ પન્તની બેટિંગના વખાણ કર્યા છે. અને પન્તને આ વર્ષએ 680 ટેસ્ટ બનાવ્યા છે.
દક્ષિણ આફ્રિકા સામે શતક
આકાશ ચોપડાએ ઋષભ પન્તની બેટિંગને લઇને યૂટ્યૂબ ચેનલ પર મહત્વનુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ છે કે, તેમણે કહ્યુ કે, અમે દ્ક્ષિણ આફ્રિકામાં રમવા માટે ગયા હતા. ત્યારે નવા વર્ષણાં બંને ટેસ્ટમાં હારી ગયા હતા. મને યાદ છે કે, તેમણે બીજી ઇનિગ્સમાં શતક લગાવ્યુ હતુ. પન્ત ત્યાથી ઉભરીને આવ્યા હતા. જો કે, બીજા છોર પર તેમની સાથે વિરાટ કોહલી ઉભા હતા. પરંતુ એવુ નજર આવી રહ્યુ હતુ કે, જાણે પન્ત કોઇ અળગ પ્લાનેટ પર ઉભા હોય.

ભારતીય વિકેટકીપર બેસ્ટમેનની બેટકિંગ અને આકંડા જોઇ તો આકાશ ચોપડાએ તેમને ગયા વર્ષેનો બેસ્ટ ભારતીય ટેસ્ટ ક્રિકેટર ગણાવ્યો હતો. ચોપડાએ કહ્યુ હતુ કે, તમે પન્તની બાંગ્લાદેશ સામેની ઇનિંગ્સ જોઇ. તે જ્યારે મેદાન પર હોય છે. ત્યારે એક ઉત્સાહ પેદા કરે છે. તે જ્યારે મેદાન પર હોય છે ત્યારે એક ઉત્સાહ પેદા કરે છે. તે પોતાના દમ પર ગેમ બદલવાની હિમત રાખે છે. પરિસ્થિતિ તેમનાપર હાવી નથી થતી.પન્ત મારા અનુસાર ભારતના વર્ષ 2022 ના બેસ્ટ બેસ્ટમેન છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
