IPL 2023: દિલ્હી કૈપિટલ્સે ડગ આઉટમાં રાખી ઋષભ પંતની જર્સી, વિકેટકિપરની આવી પ્રતિક્રિયા
દિલ્હી કેપિટલ્સની ટીમને લખનઉમાં સુપર જાયટ્સ વિરુદ્ધ પહેલા મુકાબલામાં એક મોટી હારનો સામોન કરવો પડ્યો હતો. દિલ્હીની ટીમને 194 રનનો લક્ષ્ય મળ્યો હતો. જેને તે ચેજ કરવામાં નિષ્ફળ રહી હતી. લખનઉમાં પહેલી બેટિગ કરતા 193 રનનો મોટો સ્કોર ઉભો કર્યો હતો. જવાબમાં દિલ્હી 145 રન બનાવી શકી હતી. મેચ દરમિયાન દિલ્હીના ડગ આઉટમાં અલગ જ નજારો જોવા મળ્યો હતો. કાર એક્સીડેન્ટ બાદ રિકવરીમાથી પસાર થઇ રહેલા પંતની જર્સી દિલ્હી પોતાના ડગ આઉટમાં લગાવી હતી.

ઋષભ પંતના નામથી જર્સી ડગ આઉટમાં લગાતાર દિલ્હી કેપિટલ્સે પોતાના એ ખેલાડીને ટ્રીબ્યુટ કરી હતી. ત્યાર બાદ ફે્સે પણે તેને ઘણી પસંદ કરી હતી. ત્યાર બાદ પતે પણ પહેલી પ્રતિક્રિયા આપી હતી. પત્ને તરફથી એક મજાકીયા નિવેનદન સામે આવ્યુ હતુ. તેમણે પોતાની જર્સીની ઇમ્પેક્ટ પ્લેયર્સ સાથે જોડી દિધી હતી.
પત્ને પોતાના ટ્વીટર હેડલ પર લખ્યુ કે, મે ઇમ્પેક્ટ પ્લેયર નિયમના કારણે આ ટીમાં 13 ખિલાડી છુ. નહીતર ટીમાં 12 ખેલાડી પણ હોઇ શકે છે. ઋષભ પંત પોતાના પગની સર્જી બાદ રિકવરી આવી રહી છે. તેમની વાપસી માટે ઘણો લાંબો સમય લાગવાનો છે. ગયા વર્ે ડિસેમ્બરમાં અંતિમ અઠવાડીયે ઋષભ પન્તની કાર દર્ઘટનામાં ઇજા થઇ હતી.
લખનઉમાં સુપર જાયન્ટસ દિલ્હી કેપિટલ્સની વિરુદ્ધ પહેલા મુકાબલામાં બેટિગ કરતા 193 રનનો મોટ સ્કોર ખડકી દિધો હતો. લખનઉના માટે કાઇલ મેયર્સે સંદુર બેટિગ કરતા અર્ધ શતક ફટકાર્યુ હતુ. જવાબમાં રમતા દિલ્હી કેપિટલ્સે લક્ષ્ય મેળવામાં ઘણા દુર રહી ગયા હતા. દિલ્હીમાં ટીમ 9 વિકેટ પર 143 રનનો સ્કોર મેળવી શકી હતી. કેપ્ટન ડેવિડ વોર્નરે અર્ધશતક ફટકાર્યુ હતુ. પરતુ આ જીત ના અપાવી શક્યા. દિલ્હીની ખરાબ શરુઆત રહી હતી. પરંતુ હાલમાં ટુર્નામેન્ટ બાકી છે












Click it and Unblock the Notifications
