IPL : અશોક ડિન્ડાના ખરાબ પ્રદર્શનએ બનાવ્યો આ રેકોર્ડ!
શોક ડિન્ડાએ આઇપીએલના ઇતિહાસમાં પાતના નામે શરમજનક રેકોર્ડ કર્યો. સૌથી ખર્ચાળ ઓવર ફેકવા વાળુ ખિલાડી બન્યો.
આઇપીએલ ની બીજી મેચ માં પુણે સુપરજાઇન્ટસની ટીમના તેજ બોલર અશોક ડિન્ડાએ પોતાના નામે ખાસ રેકોર્ડ કર્યો છે. મુંબઇ ઇન્ડિયન્સ સામેની મેચમાં જમણા હાથથી બોલિંગ કરનારા તેજ બોલર અશોક ડિન્ડાએ પોતાની છેલ્લી ઓવરમાં 30 રન આપ્યા હતા, જેમાં એક બાઇનુ પણ હતો. અશોક ડિન્ડાની આ ઓવર આઈપીએલનાં ઇતિહાસમાં સૌથી વધુ ખર્ચાળ સાબિત થઇ છે.

જમણા હાથથી તેજ બોલિંગ કરનાર અશોક ડિન્ડાએ મુંબઇ ઇન્ડિયન્સની સામેની પ્રથમ મેચમાં જ 30 રન આપીને આઇપીએલનાં ઇતિહાસમાં સૌથી વધારે ખર્ચાળ ઓવર નાંખવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. હાર્દિક પંડ્યાએ ડિન્ડાની અંતિમ ઓવરમાં તોફાની બેટિંગ કરતાં ચાર સિક્સ અને એક ફોર ફટકારી હતી. હાર્દિક પંડ્યા એ સતત ત્રણ સિક્સ મારીને ઓવરની શરૂવાત કરી, જે પછી તેમણે ચોથી બોલમાં ફોર ફટકારી, આટલું જ નહીં, તે પછી તેમણે પાંચમા બોલમાં પણ સિક્સ મારી હતી. તેમણે માત્ર પાંચ બોલમાં જ 28 રન બનાવી નાખ્યા. આમ પુણે સુપરજાઇન્ટસના એક ઓવરમાં 30 રન બન્યા.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી









Click it and Unblock the Notifications
