RR vs DC: પ્રથમ બેટીંગ કરતા દિલ્હીએ બનાવ્યા 147 રન, હવે જીતવા ઉતરશે રાજસ્થાન
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 14 મી સીઝનની સાતમી મેચ આજે વાનખેડે સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે શરૂ થઈ ગઈ છે. ટોસ જીતીને રાજસ્થાને દિલ્હીને પહેલા બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતુ. દિલ્હીએ પ્રથમ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 14 મી સીઝનની સાતમી મેચ આજે વાનખેડે સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે શરૂ થઈ ગઈ છે. ટોસ જીતીને રાજસ્થાને દિલ્હીને પહેલા બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતુ. દિલ્હીએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 147 રન બનાવ્યા હતા.

કેપ્ટન રીષભ પંતે બેટીગ કરી 32 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 51 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી બોલિંગ કરતા જયદેવ ઉનડકતે 3 વિકેટ મુસ્તફીઝુર રહેમાને 2 વિકેટ અને ક્રીસ મોરીસે એક વિકેટસ ઝડપી હતી.
આ પણ વાંચો: RR vs DC: રાજસ્થાને જીત્યો ટોસ, પ્રથમ બેટીંગ કરશે દિલ્હી












Click it and Unblock the Notifications
