RR vs RCB: પડીક્કલ - કોહલીની વિસ્ફોટક બેટીંગ, આરસીબીની શાનદાર જીત

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની 16 મી મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ વચ્ચે વાનખેડે મેદાન પર રમાઈ હતી, જ્યાં પ્રથમ બેટિંગ કરનારી રાજસ્થાન ટીમનો ટોપ ઓર્ડર ફરી એક વાર ફ્લોપ થયો હતો. રાજસ્થાને 20

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનની 16 મી મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ વચ્ચે વાનખેડે મેદાન પર રમાઈ હતી, જ્યાં પ્રથમ બેટિંગ કરનારી રાજસ્થાન ટીમનો ટોપ ઓર્ડર ફરી એક વાર ફ્લોપ થયો હતો. રાજસ્થાને 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 177 રન બનાવ્યા હતા. આ ટાર્ગેટનો પીછો કરતા આરસીબીએ 16.3 ઓવરમાં 181 રન બનાવી જીત હાસીલ કરી હતી.

IPL 2021

રાજસ્થાનની ટીમે આરસીબી સામે નબળી શરૂઆત કરી હતી, જ્યારે 32 રન બનાવીને પાવરપ્લે દરમિયાન માત્ર 3 વિકેટ ગુમાવી હતી. આરસીબી તરફથી બેટીંગ કરતા દેવદત્ત પડીક્કલે શાનદાર ઇનિંગ રમી 52 બોલમાં 11 ચોગ્ગા અને 6 સિક્સરની મદદથી 101 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન કોહલીએ પણ પડીક્કલને સાથ આપતા 47 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 72 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: RR vs RCB: પ્રથમ બેટીંગ કરી રાજસ્થાને બનાવ્યા 177 રન, જીતવા ઉતરશે બેંગલોર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X