RR vs SRH: હૈદરાબાદે ટોસ જીતી બોલીંગનો લીધો નિર્ણય, રાજસ્થાન કરશે બેટીંગ

IPL 2022માં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ સામસામે ટકરાશે. ટુર્નામેન્ટની પાંચમી મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આ મેચ IST સાંજે 7:30 વાગ્યે શરૂ થશે જ્યારે ટોસ સાંજે 7 વાગ્યે થયો છે. સનરાઇજર્સ હૈદરાબાદે

IPL 2022માં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ સામસામે ટકરાશે. ટુર્નામેન્ટની પાંચમી મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આ મેચ IST સાંજે 7:30 વાગ્યે શરૂ થશે જ્યારે ટોસ સાંજે 7 વાગ્યે થયો છે. સનરાઇજર્સ હૈદરાબાદે ટોસ જીતી બોલીંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે રાજસ્થાન પ્રથમ બેટીંગ કરી મોટુ ટાર્ગેટ ઉભુ કરવાની કોશીશ કરશે. વર્તમાન ટુર્નામેન્ટમાં બંને ટીમોની આ પ્રથમ મેચ છે, તેથી બંને જીત નોંધાવવાનો પ્રયાસ કરશે. કેન વિલિયમસન સનરાઇઝર્સ હૈદરાબાદનું નેતૃત્વ કરશે. સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સનું નેતૃત્વ કરી રહ્યાં છે.

IPL 2022

જો તમે બંને ટીમો વચ્ચેના આંકડા પર નજર નાખો તો થોડો તફાવત છે. સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અત્યાર સુધીમાં 15 મેચ રમાઈ છે, જેમાંથી હૈદરાબાદે 8 જ્યારે રાજસ્થાને 7 મેચ જીતી છે. એક ટીમ આ અંતરને દૂર કરવા માંગશે જ્યારે બીજી ટીમ તેમની લીડને વધુ મજબૂત કરવા માંગશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X