For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીલંકા લેજેન્ટની બીજી મેચમાં સનથ જયસૂર્યા જલવો, બોલિંગમાં કરી કમાલ

શ્રીલંકાની ટીમે રોડો સેફ્ટી વર્લ્ડ સીરિઝ 2022ના મેચમાં નંબર પાંચમાં ઇંગ્લેન્ડને 7 વિકેટથી હાર આપી હતી. આ મુકાબલો કાનપુરના ગ્રીન પાર્કમાં રમડવામાં આવ્યો હતો. શ્રીલંકાએ ઇંગ્લેન્ડે 19 ઓવરમાં 78 રન પર પર ઓલ આઉટ કર્યા બાદ સરળ

|
Google Oneindia Gujarati News

શ્રીલંકાની ટીમે રોડો સેફ્ટી વર્લ્ડ સીરિઝ 2022ના મેચમાં નંબર પાંચમાં ઇંગ્લેન્ડને 7 વિકેટથી હાર આપી હતી. આ મુકાબલો કાનપુરના ગ્રીન પાર્કમાં રમડવામાં આવ્યો હતો. શ્રીલંકાએ ઇંગ્લેન્ડે 19 ઓવરમાં 78 રન પર પર ઓલ આઉટ કર્યા બાદ સરળતાથી ટાર્ગેટ ચેજ કરી લીધો હતો.

SANATH JAYSURYA
આ શ્રીલંકા લીજેન્ડની લગાતાર બીજી જીત હતી. આ દરમિયાન શ્રીલંકાના પૂર્વ કેપ્ટેન ઓપનર તિલકરત્ને દિલશાને શાનદાર પ્રદર્શન કર્યું હતુ આ ટીમે પહેલા મેચાં હાઇ સ્કોરિંગ મુકાબલો કરતા ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી હતી. જ્યાં દિલશાને જબરદસ્ત શતક લગાવ્યો હતો. દિલશાન ટીમના કેપ્ટન પણ છે.

મંગળવારે લીજેન્ડરી સનથ જયસૂર્યા હતા જેણે ચારો ઓવરમાં ત્રણ રણ આપીને ચાર વિકેટ લીધા હતા. તેણે બે ઓવર મેડલ પણ નાખ્યા અને ઇંગ્લેન્ડના મીડલ ઓર્ડરને ટકવા નહતો દિધા. જયસૂર્યાને ઇંગ્લેન્ડ વિરુદ્ધ સામે રમવા વધારે જ પસંદ છે. તેણે એક ઓવરમાં 1996 ના વિશ્વ કપમાં પોતાની બેટિંગથી અંગ્રેજોને ધુળ ચાટાડી હતી. હવે તે બોલિંગમાં કરી બતાવ્યું એ પણ રિટાર્યમેન્ટ બાદ.

સનથ જયસૂર્યાએ સ્ટિકી વિકેટનો પુરો ફાયદો ઉઠાવ્યો હતો. કપ્ટેન ઇયાન બેલે આટથ થયા પહેલા 24 બોલ પર ફક્ 14 રન જ બનાવ્યા હતા. તે ચતુરંગા ડી સિલ્વાની બોલ પર આઉટ થઇ ગયા હતા. સિલ્વાએ પણ બે વિકેટ લીધા હતા. પેસર નવાન કુલસેકરા પણ બે વિકેટ લેવામાં સફળ રહ્યા હતા અને શ્રીલકાએ ઇંગ્લેન્ડની ટીમને સેટ ના થવા દિધી

પેસેર નવાન કુલસેકરા પણ બે વિકેટ લીધા બાદ સફળ રહ્યા હતા. શ્રીલંકાએ ઇંગ્લેન્ડને એક વાર વધુ હાર આપી હતી.

ટાર્ગેટનો પીછો કરતા દિલશાને 15 બોલમાં 21 રન બનાવ્યા હતા. ત્યાર બાદ ઉપલ તરંગા અને દિલશાન મુનાવીરા સારુ પ્રદર્શન કર્યું હતુ. જીવન મેડિસે અંતમાં પુરું કામ કરીને લંકાને 3.3 ઓવર બાકી રહેતા જીત મેળવી લીધી હતી.

શ્રીલંકાના હલમાં ચાર અંક છે. અને તે ઇન્ડીયન લેજન્ડ કરતા બે અંક આગળ છે. ઇન્ડીયન લેજેન્ડની કમાન સચિન તેડુલકરના હાથમાં છે. જેણે સાઉથ આફ્રિકા લેજેન્ડને માત આપી હતી. રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝ આઠ ટીમોની ટુર્નામેટ છે. જ્યાં ઇન્ડીયા લીજેન્ડ્સ આગામી મુકાબલો વેસ્ટઇન્ડીજ સામે છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Sanath Jayasuriya took four wickets in the match against England
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X