બહુ Hot છે જેપી ડ્યૂમિનીની પત્ની, પહેલી નજરમાં જ બંનેને પ્રેમ થઈ ગયો

બહુ Hot છે જેપી ડ્યૂમિનીની પત્ની, પહેલી નજરમાં જ બંનેને પ્રેમ થઈ ગયો

નવી દિલ્હીઃ મેદાન પર ચોગ્ગા- છગ્ગાનો વરસાદ કરી જેપી ડ્યૂમિની માત્ર બેટિંગથી જ ચર્ચા નથી મેળવતા. બલકે તેમને હોંસલો આપી રહેલી તેમની પત્ની પણ કેમેરાની કેદમાં આવી સમાચારની હેડલાઈન બની જાય છે.ખેલાડીઓને લગ્ઝરી લાઈફ જીવવી પસંદ હોય છે, પરંતુ ખેલાડીઓની સાથોસાથ તેમની પત્નીઓ પણ પોતાની સુંદરતા થકી સોશિયલ મીડિયા પર છવાઈ રહે છે. તેઓ પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. સાઉથ આફ્રિકાના ક્રિકેટર જેપી ડયૂમિનીએ પોતાની બેટિંગથી સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું છે. જ્યારે તેમની પત્ની સુ ડુમિની પણ પોતાની હૉટ અદાઓને પગલે ફેમસ છે, જેની તસવીરો જોઈ તમે પણ તેમના દિવાના થઈ જશો.

જેપીના પ્રેમમાં પાગલ હતી સુ ડુમિની

જેપીના પ્રેમમાં પાગલ હતી સુ ડુમિની

જેપી પોતાની પત્નીને જ્યારે પહેલીવાર 2008માં મળ્યા હતા, ત્યારે જ પહેલી નજરમાં બંનેને પ્રેમ થઈ ગયો હતો. એક ઈન્ટર્વ્યૂમાં જેપીની પત્નીએ કહ્યું હતું કે તે જેપીના પ્રેમમાં પાગલ હતી. જે બાદ અમે રિલેશનશિપને આગળ વધારવાનો ફેસલો લીધો. બંને પ્રેમમાં અનોખી વાત એ છે કે બંનેની મુલાકાત બાદ જજેપી પોતાની ક્રિકેટ ટૂર માટે રવાના થઈ ગયા હતા. જેના એક વર્ષ બાદ બંનેએ સગાઈ કરી લીધી. સગાઈ બાદ જેપી જ્યારે પહેલીવાર ટૂર પર ગયા તો, તેમની મંગેતર અકેલીપણુ મહેસૂસ કરી રહી હતી. ત્યારે તેને લાગ્યું કે સંબંધ કેટલો ખાસ છે. આખરે બે વર્ષ ડેટિંગ કર્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા.

2011માં લગ્ન કર્યાં

2011માં લગ્ન કર્યાં

ડુમિનીની પત્ની સુ ડુમિની પોતાની સુંદરતાના કારણે સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમમાં સૌથી ફ્રેમસ ક્રિકેટર વાઈફ છે. બંનેએ વર્ષ 2011માં લગ્ન કરી લીધા હતા અને હવે બંનેને એક દીકરી પણ છે, જેનું નામ ઈસાબેલા હન્ના છે, તે વર્ષ 2015માં જન્મી હતી. જો કે હવે સુ ડુમિની જલદી જ બીજા બાળકની મા બનવા જઈ રહી છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બેબી બમ્પની તસવીર શેર કરી છે. હવે જલદી જ ડુમિનીના ઘરે કિલકારીઓ સાંભળવા મળશે.

ઈન્સ્ટાગ્રામ પર હજારોમાં ફોલોઅર્સ

ઈન્સ્ટાગ્રામ પર હજારોમાં ફોલોઅર્સ

સુ ડુમિનીના ઈન્સ્ટાગ્રામ પર હજારોમાં ફોલોઅર્સ છે. સુ ડુમિની સેલિબ્રિટી બિલકુલ પણ નથી, પરંતુ છતાં પણ તેના ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા 73 હજારથી પણ વધુ છે. ડુમિનીએ ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લઈ લીધો છે અને હવે તે માત્ર વનડે ક્રિકેટની સાથે ટી20માં પોતાના ઝલવા વિખેરતી જોવા મળે છે. તેમણે 46 ટેસ્ટમાં 6 સદી અને 8 ફીફ્ટીની મદદથી 2103 રન બનાવ્યા છે. જ્યારે 199 વનડેમાં 5117 અને 81 ટી20 મેચમાં 1934 રન બનાવી ચૂક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X