Video: રાંચીના રસ્તાઓ પર કંઇક આ રીતે બુલેટ લઇને ફર્યા ધોની
રાંચી, 7 એપ્રિલ: જેમકે આપ સૌને ખબર જ છે કે અમારા ટીમ ઇન્ડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીને ક્રિકેટ બાદ બાઇક સાથે પ્રેમ છે. એટલા માટે જ્યારે પણ તેમને ક્રિકેટમાંથી સમય મળે છે તેઓ બાઇક સવારી કરવા માટે નીકળી પડે છે. અને કંઇક આવું ધોનીએ સોમવારે કર્યું...
ધોની રાંચીની સડકો પર બાઇક રાઇડ કરતા કેમેરામાં કેદ થયા. ગ્રીન બુલેટની સવારી કરતા મહેન્દ્ર સિંહ ધોની હંમેશાની જેમ કૂલ દેખાઇ રહ્યા હતા. બાઇકની રાઇડ કર્યા બાદ ધોની રાંચીથી 65 કિલોમીટર દૂર તમારમાં સ્થિત દેવરી મંદિરના દર્શન માટે પણ પહોંચ્યા.
લગભગ મહેન્દ્ર સિંહ ધોની આઇપીએલ પહેલા માતાના આશીર્વાદ દેવા ઇચ્છતા હતા. આજથી આઇપીએલની શરૂઆત થઇ રહી છે. ધોની ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન છે.
આવો તસવીરોમાં જોઇએ કેવી રીતે ધોની રાંચીના રસ્તાઓ પર મુક્તપણે ફર્યા બુલેટ લઇને....

ધોની રાંચીની સડકો પર
ધોની રાંચીની સડકો પર બાઇક રાઇડ કરતા કેમેરામાં કેદ થયા. ગ્રીન બુલેટની સવારી કરતા મહેન્દ્ર સિંહ ધોની હંમેશાની જેમ કૂલ દેખાઇ રહ્યા હતા.

ધોનીને બાઇક ચલાવતા જોઇ લોકો હેબતાઇ ગયા
બાઇકની રાઇડ કર્યા બાદ ધોની રાંચીથી 65 કિલોમીટર દૂર તમારમાં સ્થિત દેવરી મંદિરના દર્શન માટે પણ પહોંચ્યા.

ક્રિકેટ બાદ બાઇક સાથે પ્રેમ
અમારા ટીમ ઇન્ડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીને ક્રિકેટ બાદ બાઇક સાથે પ્રેમ છે. એટલા માટે જ્યારે પણ તેમને ક્રિકેટમાંથી સમય મળે છે તેઓ બાઇક સવારી કરવા માટે નીકળી પડે છે.
ધોનીએ રાંચીના રસ્તાઓ ખૂંદ્યા
ક્રિકેટમાંથી સમય મળતા જ ધોની બાઇક સવારી કરવા માટે નીકળી પડે છે. અને કંઇક આવું ધોનીએ સોમવારે કર્યું... જુઓ વીડિયોમાં...












Click it and Unblock the Notifications
