SRH vs CSK: સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી પહેલાં બેટિંગ કરવાનો ફેસલો લીધો

SRH vs CSK: સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી પહેલાં બેટિંગ કરવાનો ફેસલો લીધો

આઈપીએલના 23મા મુકાબલામાં આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સ આમને સામને થવા જઈ રહી છે. સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

SRH vs csk

ચેન્નઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે છે જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લે આઠમા નંબર પર છે. જણાવી દઈએ કે ચેન્નઈ કુલ 5 મેચ રમી છે જેમાંથી 4 મેચમાં જીત અને 1 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નઈ પાસે કુલ 8 પોઈન્ટ છે. જ્યારે બીજી તરફ સનરાઈઝર્સ હૈદરાબાદ કુલ 5 મેચ રમ્યું છે જેમાંથી માત્ર 1 મેચ જ જીત્યું છે. સનરાઈઝર્સ હૈદારાબાદ પાસે 2 પોઈન્ટ જ છે.

પ્લેઈંગ ઈલેવન

ચેન્નઈ સુપર કિંગ્સઃ રુતુરાજ ગાયકવાડ, ફાફ ડુ પ્લેસિસ, મોઈન અલી, સુરેશ રૈના, અંબાતી રાયડુ, એમએસ ધોની, રવિંદ્ર જાડેજા, સેમ કુરન, શાર્દુલ ઠાકુર, લુંગી નગિડિ, દિપક ચહર

સનરાઈઝર્સ હૈદરાબાદઃ ડેવિડ વોર્નર, જૉની બેયરસ્ટો, કેન વિલિયમસન, મનિષ પાંડે, કેદાર જાદવ, વિજય શંકર, રાશિદ ખાન, જગદીશ સુચિત, સંદીપ શર્મા, ખલીલ અહમદ, સિદ્ધાર્થ કૌલ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X