SRH vs RR Dream 11 Team Prediction: આ 11 ખેલાડીઓ પર દાવ લગાવી શકો આજે

SRH vs RR Dream 11 Team Prediction: આ 11 ખેલાડીઓ પર દાવ લગાવી શકો આજે

આઇપીએલમાં આજે રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો રમાશે. આ મુકાબલો પુણેના એમસી સ્ટેડિયમમાં રમાશે. હૈદરાબાદની કમાન કેન વિલિયમસનના હાથમાં છે જ્યારે રાજસ્થાનની આગેવાની સંજૂ સેમસન કરશે.

sanju samson

આવી હોય શકે SRH vs RRની ડ્રીમ 11

વિકેટ કીપરઃ સંજૂ સેમસન, જોસ બટલર, નિકોલસ પૂરન

બેટ્સમેનઃ દેવદત્ત પડિક્કલ, રાહુલ ત્રિપાઠી, કેન વિલિયમસન

ઑલરાઉન્ડરઃ વૉશિંગ્ટન સુંદર

બોલર્સઃ ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, ટી નટરાજન, ઉમરાન મલિક

કેપ્ટનઃ નિકોલસ પૂરન

વાઇસ કેપ્ટનઃ સંજૂ સેમસન

આ પ્રકારે છે બંને ટીમઃ

સનરાઈઝર્સ હૈદરાબાદઃ કેન વિલિયમસન (કેપ્ટન), નિકોલસ પૂરન (વિકેટકીપર), રાહુલ ત્રિપાઠી, અભિષેક શર્મા, એડેન માર્કરમ, અબ્દુલ સમદ, વૉશિંગ્ટન સુંદર, રોમારિયો શેફર્ડ, બુવનેશ્વર કુમાર, ટી નટરાજન, ઉમરાન મલિક, માર્કો યાનસેન, રવિ કુમાર સમર્થ, શ્રેયસ ગોપાલ, જગદીશ સુચિત, ગ્લેન ફિલિપ્સ, શશાંક સિંહ, વિષ્ણુ વિનોદ, પ્રિયમ ગર્ગ, કાર્તિક ત્યાગી, ફજલુલ્લાહ ફારુકી, સૌરવ દુબે.

રાજસ્થાન રોયલ્સઃ સંજૂ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), યશસ્વી જયસવાલ, જોસ બટલર, દેવદત્ત પડિક્કલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, જેમ્સ નીશમ, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, ટ્રેંટ બોલ્ટ, પ્રસિદ્ધ ક્રિશ્ના, નવદીપ સૈની, કેસી કરિયપ્પા, નાથન કુલ્ટર નાઈલ, કરુણ નાયર, રાસી વૈન ડર ડુસેન, ડેરિલ મિચેલ, ઓબેડ મૈકૉય, તેજસ બરોકા, કુલદીપ યાદવ, અનુનય સિંહ, કુલદીપ સેન, ધ્રુવ જુરેલ અને શુભમ ગઢવાલ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X