Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

1 રનથી હારી ટીમ ઇન્ડિયા, ખલનાયક બન્યા સ્ટુવર્ટ બિન્ની

વેસ્ટઇંડીઝ વિરુદ્ધ ફ્લોરિડામાં રમાયેલી ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયા 1 રનથી હારી ગયું, તેની સાથે જ સોશ્યિલ મીડિયા પર લોકોએ હારનું ઠીકરું સ્ટુવર્ટ બિન્ની પર ફોડી નાખ્યું છે.

લોકોએ ટીમ ઇન્ડિયાની હાર માટે બિન્નીને જવાબદાર ગણાવ્યો અને તેના વિરુદ્ધ સોશ્યિલ મીડિયા પર ખુબ જ ટવિટ પણ કરવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે વેસ્ટઇંડીઝ વિરુદ્ધ ફ્લોરિડામાં રમાયેલી ટી-20 મેચમાં સ્ટુવર્ટ બિન્નીએ ખુબ જ વધારે રન આપ્યા હતા.

stuart binny

ટીમ ઇન્ડિયા તરફથી સ્ટુવર્ટ બિન્નીએ ખાલી 1 જ ઓવર નાખી હતી. પરંતુ તે 1 ઓવરમાં તેને 32 રન આપ્યા હતા. જેમાં 6 છગ્ગા પણ શામિલ હતા. તે ઓવર પછી જ સ્ટુવર્ટ બિન્ની સોશ્યિલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યા. પરંતુ બિન્ની વિરુદ્ધ લોકોનો ગુસ્સો ત્યારે વધી ગયો જયારે ટીમ ઇન્ડિયા માત્ર 1 રનથી મેચ હારી ગયું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X