WTC Final માં અજિંક્ય રહાણે રમી શકશે કે નહી? રાહુલ દ્રવિડે આપ્યો સંકેત
WTC Final ભારત અને ઓ્સ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં હવે એક દિવસનો સમય બચ્યો છે. ભારતીય ટીમની પ્લેઇગ ઇલેવનને લઇેન હર કોઇ ઉત્સુક્ત છે. કયા ખેલાડીને જગ્યા મળશે અને કોણ બહાર બેઠશે. કોચ રાહુલ દ્રવિડે તેને લઇને નિવેદન આપ્યુ છે.

દ્રવિડે અજિંક્ય રહાણેની વાપસી બાદ એક મોટો સંકેત આપ્યો છે. તેમણએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે, સૌથી પહેલા તો રહાણેનુ પરત ફરવુ સારી વાત છે. અમુક ખેલાડીઓના ઇજાને લીધે તેમને ટીમાં પરત ફરવાની તક આપી છે. આ ક્વાલીટીમાં બેટ્સમેનનું પરત ફરવુ સારી વાત છે.
દ્રવિડે કહ્યુ કે, રહાણે પાસે ઘણો અનુભવ છે. અને ઓવરસિજમાં તે રન પણ બનાવે છે. ઇંગ્લેન્ડમાં પણ તેમણે આપણી માટે સારી ઇનિગ્સ રમી છે. આ સિવાય દ્રવિડે સ્લિપમાં રહાણેની કેચિગને લઇને પણ વખાણ કર્યા હરતા. તેમણે કહ્યુ કે, કેચિગથી તે પોતાનુ વ્યક્તિગત દર્શાવે છે.
ભારતીય ટીમના કોચે વધુમાં કહ્યુ કે, તમારે એક મેચ અંગે ના વિચારવુ જોઇએ. ઘણી વાર તમે બહાર રહીને પરત ફરીને લાંબુ રમી શકો છો. જ્યાં સુધી તમે પ્રદર્શન કરો છો, રમતા જાવ છો. તેવુ ક્યાંય નથી લખ્યુ કે, કે તમે ફક્ત એક જ મેચ રમશો જો કે તે ફક્ત એક મેચ જ છે. મેચના નજરે જોવામાં આવે તો એક ઘણું ક્રિકેટ છે.
જો કે, રાહુલ દ્રવિડે રહાણેની કેચિંગ અને બેટિગના વખાણ કરતા હિંટ આપી હતીકે, તે ટીમનો ભાગ હોય શકે છે. બધુ સ્પષ્ટા 7 જુનના રોજ થઇ જશે. રહાણેનો અનુભવ આ મોટી મેચમાં નિસ્છિત રૂપથી ટીમ ઇન્ડિયાના કામ આવનાર છે.












Click it and Unblock the Notifications
