T20 ઇંટરનેશનલનો સૌથી શર્મજનક રિકોર્ડ નોધાયો, 10 રનમાં ઓલ આઉટ થઇ ટીમ, 2 બોલમાં જ મેચ સમાપ્ત
ક્રિકેટમાં અમુક રેકોર્ડ એવા હોય જે થાય તો તેની ટીમ અને દેશ બંનેને ગમે પરતુ અમુક રેકોર્ડ એવા પણ હોય જે ના ગમે આવો જ એકો અનોખઓ રેકોર્ડ નોધાયો છે.
ક્રિકેટની રમતમાં રજબરોજ નવા નવા કારનામા થતા રહેતા હોય છે. ખેલાડી રોજ નવા રેકોર્ડ બનાવે છે. અને તોડે છે. પરંતુ ઘણી વાર ખેલાડીઓ અને ટીમના નામે ઘણા એવા રિકોર્ડ નોધા છે જેને તે નથી ઇચ્છતા

આવુ જ કઇ રવિવારના રોજ એક ઇંટરનેશનલ મેચમાં જોવા મળ્યુ હતુ. જ્યાં એક ટીમ માત્ર 10 રન આઉટ થઇ ગઇ હતી. અને સામે વાળી ટીમે બે બોલમાં મુકાબલો જીતી લીધો હતો.
ફક્ત 10 બરન પર આઉટ થઇ હતી. ટીમ
26 ફેબ્રુઆરીએ આઇલ ઓફ મેન અને સ્પેનને ટીમ વચ્ચે ટી 20 મુકાબલો રમાયા હતો. આ મુકાબલામાં ટી20 ઇતિહાસનો સૌથી શરમજનક રિકોર્ડ દાખલ થયો હતો. આ મેચમાં આઇલ ઓફ મૈનની ટીમ ફક્ત 10 રન પર ઓલ આઉટ થઇ ગઇ હતી. સ્પેનની ટીમે તેમને ફક્ત 8.4 ઓવરમાં પવેલિયન પરત મોકલી દિધા હતા. આ ટીમ માટે સૌથી વધારે રન જોસેફ બરોજે કર્યા હતા. આ ખેલાડીના બેટથી 7 બોલમાં 4 રન બન્યા હતા.
સ્પેનનો કમાલ
બીજી તરફ સ્પેન તરફથી સૌથી સફળ બોલર અતીફ મહેમૂદ રહ્યો હતો. જેણે 6 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. માત્ર 11 રનનો પીછો કરતા સ્પેનની ટીમે વધારે સમય બર્બાદ ના કરતા પહેલી ઓવરમાં બે બોલમાં બે ચોક્કા મારી દિધા હતા આ મુકાબલો શરુઆતથી જ સ્પેનના હાથમાં રહ્યો હતો. અને તેણે જીવામાં વધારે સમય ના લગાવ્યો
બિગ બૈશ ટીમ થઇ હતી 15 રનમાં આઉટ
આ પહેલા કોઇ પણ ટી20 મુકાબલામાં સૌથી નાનો સ્કોર બિગ બૈન ટીમ સિડની થંડરના નામે પર હતો. આ ટીમ હાલમાં જ ફક્ત 15 રનો પર આઉટ થઇ ગઇ હતી.












Click it and Unblock the Notifications
