Today's IPL 2023 Match: આઈપીએલમાં આજે કોની-કોની મેચ છે - MI vs LSG Eliminator

Today's IPL 2023 Match: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની એલિમિનેટર મેચમાં આજે લખનઉ સુપરજાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો સામસામે ટકરાશે. આ મેચ ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે જ્યાં 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ તેમના તોફાની અભિયાનમાં બીજી એક કરો યા મરો મેચમાં લખનઉનો સામનો કરશે.

પોઈન્ટ ટેબલમાં લખનઉની ટીમ 14 મેચમાં 8 જીત અને પાંચ હાર સાથે ત્રીજા સ્થાને હતી અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 14 મેચમાં આઠ જીત અને છ હાર સાથે ચોથા ક્રમે હતી. લખનઉ અને મુંબઈ બંને બાઉન્સ બેક કરવામાં સફળ થયા છે.

ipl 2023

આઈપીએલ ફોર્મેટમાં ટોપ 4માં આવતી છેલ્લી બે ટીમો વચ્ચે એલિમિનેટર મેચ રમાય છે, હારનાર ટીમ આ સિઝનમાંથી તરત જ બહાર થઈ જશે અને વિજેતા ટીમ ગુજરાત ટાઇટન્સ સામે બીજી ક્વોલિફાયર મેચ રમશે.

IPLમાં આજે કોની મેચ

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની એલિમિનેટર મેચમાં, લખનૌ સુપરજાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ આજે ચેન્નાઈમાં એમ ચિદમ્બરમ ખાતે ટકરાશે. આ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. તમે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને મોબાઈલ પર Jio Cinema એપ દ્વારા ટીવી પર આ મેચ જોઈ શકો છો. લેપટોપ પર Jio સિનેમા વેબસાઇટ દ્વારા પણ લાઇવસ્ટ્રીમ કરી શકાય છે.

ગઈકાલની મેચ કોણે જીતી

આઈપીએલની 16મી સિઝનમાં ગઈકાલે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે આ સિઝનની ટોચની ટીમ ગુજરાત ટાઈટન્સને 15 રનથી હરાવીને 10મી વખત આઈપીએલની ફાઇનલમાં જગ્યા બનાવી છે. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા જેના જવાબમાં તેમની ટીમ 157 રન બનાવી શકી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X