Video: હવે કોહલી-રૈનાએ કરી મહિલાઓના અધિકારોની વાત
નવી દિલ્હી, 2 એપ્રિલ: હાલમાં ચારેય તરફ દીપિકા પાદુકોણ પર અભિનીત વીડિયો 'માય ચોઇસ' વીડિયોની વાતો થઇ રહી છે કોઇ આ વીડિયોના વખાણ કરી રહ્યું છે તો કોઇ આ વીડિયોનો ખૂબ જ વિરોધ કરી રહ્યું છે. જ્યાં દીપિકા પાદુકોણના આ વીડિયો દ્વારા મહિલા સશક્તિકરણની વાત કરી રહી છે તો સોનાક્ષી સિન્હા જેવા લોકો દીપિકાના આ વાતનો વિરોધ કરી રહ્યા છે.

આ વીડિયોમાં કોહલી જો મહિલાઓની આઝાદીની વાત કરી રહ્યા છે તો બીજી તરફ રૈના લોકોને કહેતા ફરી રહ્યા છે કે મહિલા શક્તિનું બીજું રૂપ છે. અંબાતિ રાયડૂ અને રવિ શાસ્ત્રી પણ વીડિયોમાં મહિલાઓના હક અને સન્માનની વાત કરી રહ્યા છે.
જુઓ વીડિયો..












Click it and Unblock the Notifications
