વિરાટ કોહલીએ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાનો સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો

ભારતના બેટ્સમેન વિરાટ કોહલીએ બુધવારે દિલ્હીમાં અફઘાનિસ્તાન સામેની વર્લ્ડ કપ 2023 મેચ દરમિયાન ICC વર્લ્ડ કપ (વનડે અને T20I)માં સૌથી વધુ રન બનાવવાનો સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો.

virat kohli

પોતાની 53મમી વર્લ્ડ કપ ઈનિંગ્સમાં વિરાટ કોહલીએ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના 2278 રનના સ્કોરને 60થી વધુ એવરેજથી પાર કર્યા. કોહલી 2011માં વર્લ્ડ કપની પોતાની પહેલી મેચ રમ્યો હતો જેમાં મિરપુર ખાતે બાંગ્લાદેશ સામેની પોતાની ડેબ્યૂ મેચમાં 100 નોટ આઉટ રહ્યો હતો અને તેની સાથે જ 9 ઈનિંગમાં 282 રન બનાવ્યા હતા.

જો ટી20 વર્લ્ડ કપની વાત કરીએ તો કિંગ કોહલી 5 ટી20 વર્લ્ડ કપ રમ્યો છે જેની 25 ઈનિંગમાં 14 ફીફ્ટીની મદદથી 81.50ની એવરેજ સાથે 1141 રન બનાવી બેટિંગ ચાર્ટમાં સૌથી આગળ છે.

કોહલી ODI વર્લ્ડ કપમાં સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી પછી ત્રીજા સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X