Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ધોની સામે પરાસ્ત થયા બાદ રોઈ ગયો કોહલી, તસવીરો મીડિયામા વાયરલ

રાંચી, 23 મે: જે પ્રકારે શુક્રવારે વિરાટની ટીમ ક્વાલીફાયર મેચમાં હારી ગઇ તે રીતે કોહલીના આંખોમાં આંસૂ આવી ગયા. લગભગ ખુદ કોહલીને પણ વિશ્વાસ ન્હોતો થઇ રહ્યો કે તેમની ટીમ આ પ્રકારે આઇપીએલ 8માંથી આઉટ થઇ જશે.

મેચ દરમિયાન જ્યારે ગેઇલે હસીનો કેચ છોડ્યો, તે સમયે વિરાટનો ચહેરો નિરાશાથી ભરાઇ ગયો. તેમનો રડતો ચહેરો ઝડપથી સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. જેની પર તેમના ચાહનાર દુ:ખ પ્રકટ કરી રહ્યા હોય તો કેટલાંક લોકો હારનું ઠીકરું વિરાટ કોહલીના સિરે ફોડી રહ્યા છે.

અત્રે નોંધનીય છે કે કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે શુક્રવારે જેએસસીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં થયેલી આઇપીએલ-8ના બીજા ક્વાલીફાયર મુકાબલામાં રોયલ ચેલેંજર્સ બેંગલોરને ત્રણ વિકેટથી માત આપીને ફાઇનલમાં પ્રવેશ બનાવી લીધો.

વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેંજર્સનો આની સાથે જ આઇપીએલમાં પહેલીવાર ખિતાબ જીતવાનું સપરનું પણ તૂટી ગયું. રોયલ ચેલેન્જર્સ, સુપર કિંગ્સની સામે જીતવા માટે 140 રનોની એવરેજ લક્ષ્ય જ મૂકી શક્યા હતા. જોકે તેમના બોલરોએ પણ તેમને ચેન્નઇને આ લક્ષ્ય મેળવવામાં પણ ચેન્નઇને ખુબ જ સંઘર્ષ કરવો પડ્યો.

Virat Kohli

Virat Kohli

મેચ દરમિયાન જ્યારે ગેઇલે હસીનો કેચ છોડ્યો, તે સમયે વિરાટનો ચહેરો નિરાશાથી ભરાઇ ગયો.

Virat Kohli

Virat Kohli

રડતો ચહેરો ઝડપથી સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે

Virat Kohli

Virat Kohli

વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેંજર્સનો આની સાથે જ આઇપીએલમાં પહેલીવાર ખિતાબ જીતવાનું સપરનું પણ તૂટી ગયું.

Virat Kohli

Virat Kohli

કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે શુક્રવારે જેએસસીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં થયેલી આઇપીએલ-8ના બીજા ક્વાલીફાયર મુકાબલામાં રોયલ ચેલેંજર્સ બેંગલોરને ત્રણ વિકેટથી માત આપીને ફાઇનલમાં પ્રવેશ બનાવી લીધો

Virat Kohli

Virat Kohli

કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે શુક્રવારે જેએસસીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં થયેલી આઇપીએલ-8ના બીજા ક્વાલીફાયર મુકાબલામાં રોયલ ચેલેંજર્સ બેંગલોરને ત્રણ વિકેટથી માત આપીને ફાઇનલમાં પ્રવેશ બનાવી લીધો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X